________________
ચૌદ ગુણસ્થાન
નવા નવા વિકાસને પામતા જાય છે. ખારા પાણું સમે અતવ શ્રવણદિ સકળ સંસાર છે. તેમાં મીઠા પાણીની કેઈ નહેર હોય તે આ તત્વ શ્રવણની જ છે. ૪. આ તત્વશ્રવણથી આત્માનું કલ્યાણ અફર બની જાય છે. ગુરુભક્તિપૂર્વકનું આ તત્વશ્રવણ ઊભોલેકમાં હિતકર બની રહે છે. ગુરુભક્તિના પ્રભાવથી સમાપત્તિ આપત્તિ અને સંપત્તિ પ્રાપ્ત થાય છે. અંતરાત્મામાં પરમાત્મભાવનું, સ્ફટિકમાં લાલ રંગની જેમ પ્રતિબિંબ પડવા દ્વારા તીર્થંકરદર્શન થવું–થેય-ધ્યાતા–ધ્યાનની
એકતા થવી–તેને સમાપતિ કહેવાય છે. એ ભાવ દ્વારા તીર્થકર - નામકર્મને બંધ અને ઉદય થવે તેને આપત્તિ કહેવાય છે.
ગુરુભક્તિના પ્રભાવથી પ્રાપ્ત થતા આ સમાપત્તિ આદિ ત્રણેય મુક્તિનું અવધ્ય કારણ છે. સમાપતિ પ્રાપ્ત થવામાં ૩ શરતે છે.
સ્ફટિકના જેવી ચિત્તની નિર્મળતા, સફટિક જેવી સ્થિરતા અને સ્ફટિકમાં લાલ ફૂલની છાયા પડે તેવી જાતની તન્મયતા. નિર્મળતા વિના સ્થિરતા (એકાગ્રતા) ન આવે, સ્થિરતા વિના તન્મયતા ન આવે.
આ દષ્ટિના યોગીને સૂક્ષમધ હોતું નથી કેમ કે સૂક્ષમબેધ વેદ-સંવેદ્ય પદથી જ પ્રાપ્ત થાય છે. વેદ-સંવેદ્ય એટલે જાણવા -સંવેદાય છે, સારી રીતે સમજાય છે.
સુહમધ ત્યારે જ થઈ શકે છે જ્યારે જીવ સંસારસાગરના - કાંઠે આવીને ઊભું રહે છે, કર્મરૂપી વજના ભેદ થાય છે અને એકાન્ત - વાદથી વસ્તુનું સમગ્ર દર્શન થવા લાગે છે.
હવે પહેલી ચારે ય દષ્ટિમાં તે એ વેવસંવેદ્ય પદ જ ઉગ્ર રૂપમાં હોય છે. અને વેદ્ય-સંવેદ્ય પદ તે પક્ષીની છાયા પ્રત્યે જલચર - જીવની ‘ડધામ જેવી બેટી પ્રવૃત્તિરૂપ હેઈને નિષ્ફળ છે. અર્થાત્
આ ચાર દષ્ટિનું વે-સંવેદ્ય પદ માત્ર આભાસરૂપ હોય છે. જ્યાં સુધી અપાયની શક્તિની મલિનતા રહે ત્યાં સુધી વેદ્ય-સંવેદ્ય પદ કે સૂક્ષમધ થઈ શકતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org