________________
ચૌદ ગુણસ્થાન
આ આઠે ય દષ્ટિ સદ્દષ્ટિ કહીં છે. યદ્યપિ સ્થિરાદિ છેલ્લી ચાર દષ્ટિને જ સદષ્ટિ કહી શકાય કેમ કે ૧ થી ૪ દષ્ટિમાં સમ્યકત્વભાવ નથી તથાપિ સમ્યફવની કારણતા ૧લી ૪ દષ્ટિમાં હોવાથી તેને પણ સષ્ટિ કહેવાય.
ખડીસાકર કાંઈ એમ ને એમ બની જતી નથી, પરંતુ તેની પૂર્વકની અનેક અવસ્થામાંથી પસાર થવું પડે છે. ૧. પ્રથમ તે શેરડી હોય ૨. પછી તેને રસ થાય ૩. તેને ઊકાળીને કાવે બનાવાય ૪. પછી તેમાંથી ગોળ બને ૫. ત્યાર પછી તેને શુદ્ધ કરતાં તેમાંથી - બારીક ખાંડ થાય ૬. પછી શર્કરા-ઝીણું સાકર બને છે. અશુદ્ધ -સાકરના ગઠ્ઠા થાય પછી છેવટે, ૮. શુદ્ધ સાકરના ચોસલા–ખડી સાકર થાય.
અહીં શેરડીથી ગોળ બનવા સુધીની ૪ અવસ્થાઓ એટલે મિત્રાદિ ચાર દષ્ટિએ સમજવી. અને બાકીની ૪ અવસ્થા તે સ્થિરાદિ ૪ દષ્ટિ સમજવી.
આમ સ્થિરાદિ દષ્ટિની સિદ્ધિમાં મિત્રાદિ દષ્ટિની ઉપગિતા જરા ય ઓછી નથી. માટે મિથ્યાત્વ ગુણસ્થાને એ ૪ દષ્ટિ હોવા છતાં તેને પણ સદ્દષ્ટિ કહેવાય.
ઉપરોક્ત આઠ દષ્ટિએમાં ક્રમશઃ યમ-નિયમાદિ ૮ યુગ હોય છે, ખેદાદિ ૮ ને ત્યાગ થતું જાય છે, અહેવાદિ ગુણ પ્રાપ્ત થતા જાય છે. આઠ ચોગાંગ :
યમ : આનું બીજું નામ વ્રત પણ છે. તે પાંચ છે.
અહિંસા-સત્ય-અસ્તેય–બ્રહ્મચર્ય–અપરિગ્રહ
પ્રત્યેક તારતમ્યને લીધે જ પ્રકારે છે. ઈચ્છામય-પ્રવૃત્તિમ થિયમ-સિદ્ધિયમ.
નિયમ : પાંચ પ્રકારે છે. શૌચ–-સંતેષ–તપ–સવાધ્યાય અને ઈશ્વરધ્યાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org