________________
ચૌદ ગુણસ્થાન કે ન કરી તેને ભ્રમ થવે. આવા જમવાની ક્રિયાથી ઈષ્ટ ફલની સિદ્ધિ થતી નથી.
અન્યમુદ્ : જે ક્રિયા ચાલે છે તેમાં આનંદ પામવાને બદલે તેને અવગણીને અન્ય ક્રિયામાં આનંદ પામવે, આ અન્યમુદ્ દેષ ઈષ્ટ કાર્યમાં અંગારાના વરસાદ રૂપ છે.
- રાગ (ર) : રાગ-દ્વેષ-મેહ એ ત્રિદેષ રૂપ મહારોગ, ભાવરાગ, અથવા સાચી સમજ વિના ક્રિયા કરવામાં આવે તે શુદ્ધ ક્રિયાને ઉછેર થાય એટલે શુદ્ધ ક્રિયાને પીડા કે ભંગરૂપ રેગ પ્રાપ્ત થતાં આવી રેગિષ્ટ ક્રિયા પણ નિષ્ફળ જાય છે.
આસંગ : શુભ કિયા કરતાં પર ભાવમાં આસક્તિ થવી અથવા અમુક જ ભેગમાં ખૂબ રાગ થઈ જવાથી અમુક એક શુભ–ાગમાં જ આસક્ત થઈ પડવું. અમુક વેગને જ ખૂબ સારો માની તેમાં જ એકતાન થઈ પડવું. આવી સ્થિતિને લીધે તે યોગી આત્મા જે ગુણસ્થાને હોય ત્યાં જ સ્થિર રહે પણ આગળ વધી શકે નહિ. તેથી મુક્તિનું ફળ પ્રાપ્ત ન થાય.
નીચેના દેષ હોય ત્યાં ઉપરના બધા દેષ હેય અને ઉપરના ગુણે હોય ત્યાં નીચેના ગુણે અવશ્ય હાય.
અને જ્યાં ઉપરના ગાંગ હોય ત્યાં નીચેના ગાંગ પણ અવશ્ય હોય ?
આડે ગુણે : અદ્વેષ : તવ પ્રત્યે દ્વેષભાવ-માસ્યભાવ ન હો તે. જિજ્ઞાસા : તત્ત્વ જાણવાની તીવ્ર તાલાવેલી. શ્રવણ ઃ તત્વ સાંભળવું. બેધ : તત્વ બંધ થ-તત્વનું જ્ઞાન થવું. મીમાંસા : તત્વબોધનું સુસૂક્ષ્મ ચિંતન. પ્રતિપત્તિ : આદેય તત્વને અંતરથી સ્વીકાર. પ્રવૃત્તિ ઃ તત્વનું આચરણ–આત્મસ્વભાવમાં રમણતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org