________________
ચદ ગુણસ્થાન
જ્યારે પ્રસ્તુત ઈષ્ટ પ્રાણાયામમાં બાહ્ય ભાવમાં જતા ભાવનું રેચન, અંતરાત્મભાવનું પૂરણ અને અંતરાત્માભાવની સ્થિરતા કરવાનું કુંભન કરવાનું છે.
પ્રત્યાહાર : વિષ તરફ દોડતી ઇન્દ્રિયને પાછી ખેંચવી તે.
ધારણું : ચિત્તને દેશબંધ કરે છે. અર્થાત ચિત્તને અમુક તત્વચિન્તનાદિમાં બાંધી રાખવું તે.
ધ્યાન : તત્વવરૂપને એકાગ્રપણે ધ્યાવવું તે.
સમાધિ : આત્મસ્વરૂપમાં લીન થઈ જવું. જ્યાં ધ્યાન-ધ્યાતા અને ધ્યેયને અભેદ થઈ જાય. - આઠ દેશ : એકેકા દેને ત્યાગ થતાં મિત્રાદિ દષ્ટિ ક્રમશ: પ્રાપ્ત થતી જાય છે. મને જવમાં આઠ દે ભારે નડતરભૂત બને છે, માટે તેને દૂર કરવા જ જોઈએ.
ખેદ : શુભ પ્રવૃત્તિ કરતાં થાકી જવું. ખેદને લીધે મનની દઢતા રહેતી નથી અને ધર્મને મુખ્ય હેતુ દઢતા છે જેમાં ખેતીને મુખ્ય હેતુ પાણી છે.
ઉદ્વેગ : શુભ ક્રિયામાં કંટાળો આવે. આને લીધે તે ક્રિયામાં વેઠ ઉતારવાનું બને છે.
ક્ષેપ : ચિત્તની ડામાડોળ પ્રવૃત્તિ ક્રિયામાંથી વચ્ચે વચ્ચે ચિત્તનું અન્યત્ર ગમન જેમ શાલિને વારંવાર ઊખેડીને વાવ્યા કરવામાં આવે તે ફલ ન થાય તેમ ક્ષેપવાળી ક્રિયાનું ફળ પણ ન આવે.
ઉત્થાન : શુભ ક્રિયામાંથી ચિત્તનું ઊઠી જવું, ચિત્તમાં ઠરેલ– પણને અભાવ. આવી ગક્રિયા છોડી દેવા ગ્ય છે. પરંતુ લેકલજજાદિથી છેડી શકાતી નથી. આવી ક્રિયામાં શાન્તવાહિતા લેતી નથી.
બ્રાન્તિ: શુભ ક્રિયાને છોડીને ચિત્તનું ચોમેર ભ્રમણ અથવા છીપમાં રૂપાની જેમ તત્વમાં અતવને ભ્રમ , અથવા કિયા કરી ચો. ગુ. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org