________________
ચૌદ ગુણસ્થાન
૬. કાન્તાદષ્ટિ : અહીંને બેધ તારાની પ્રભા જેવો હોય છે. આ દષ્ટિને યેગી સાચે જ કાન્તા (પતિવ્રતા સ્ત્રી)ના જેવા સ્વભાવ - વાળ હોય છે. જેમ ગમે તે કામ કરતાં સ્ત્રીનું મન તેના પતિમાં જ રમતું હોય છે. તેમ આ યોગી સંસારની ગમે તે પ્રવૃત્તિ કરવા છતાં મૃતધર્મમાં જ લીન રહે છે. પૂર્વની દષ્ટિ કરતાં અહીંને બેધ * વિશેષ ઉજ્જવળ હોય છે, વધુ ગાઢ અને સ્થિર હોય છે. આથી જ
અહીં ભાવઅનુષ્ઠાન–સલ્કિયા હોય છે. આ અનુષ્ઠાન પણ નિરતિચાર 'હેય છે. શુદ્ધોપગને અનુસરતું અને વિશિષ્ટ અપ્રમતભાવવાળું "હોય છે તેમ જ અહીં રહેલા જીવે બીજાઓને પણ ગ–માર્ગમાં ડે છે.
૭. પ્રભાષ્ટિ: આ દષ્ટિને બેધ સૂર્યના પ્રકાશ સમે અત્યન્ત - જાજવલ્યમાન હોય છે. માટે જ આ દષ્ટિને પ્રકૃષ્ટ પ્રકાશવાળી (પ્રભા) કહી છે. અહીંને બાધ (૧) સર્વદા ધ્યાનહેતુ બને છે. (૨) પ્રાયઃ નિર્વિકલ્પ હોય છે. (૩) પ્રથમસાર સુખને અનુભવ કરાવનારે હેય
છે. વળી અન્ય શાસ્ત્રાધ્યયનાદિનું અહીં મહત્વ રહેતું નથી. સઘળી - અનુષ્ઠાને સમાધિમય હોય છે. આ ગીના સાનિધ્યમાં નિત્યવૈરી
છે પણ પિતાના વૈરભાવને વિસરી જાય છે, એઓ પરાનુગ્રહ કર- નારા હોય છે. શિષ્ય પ્રત્યે ઔચિત્ય રાખીને તેમના આત્મકલ્યાણમાં મદદગાર બને છે. અહીંની સઘળી સલ્કિયા અવશ્ય ક્ષેત્રફળ આપે છે.
૮. પરાષ્ટિ : અહીં ચન્દ્રપ્રભા સરખો બધ હોય છે. સૂર્યપ્રકાશ તે તાપ પમાડે જ્યારે પ્રકાશ સૌમ્ય હેઈને શીતલતા આપે, અપૂર્વ આહૂલાદક બને. બે ય વિશ્વપ્રકાશક છતાં સૂર્યપ્રકાશ કરતાં ચન્દ્રપ્રકાશનું સ્થાન વિશિષ્ટ માનવામાં આવ્યું છે. આ બધા આઠેય દષ્ટિના બેધમાં સર્વશ્રેષ્ઠ છે, પર છે માટે જ આ દષ્ટિને “પરાદષ્ટિ કહેવામાં આવી છે.
આ દષ્ટિના ચેગીને નિર્વિકલ્પ ધ્યાનસુખ પ્રવર્તે છે, તે પરમ-સુખને અનુભવ કરે છે, યથાભવ્યત્વ પ્રમાણે પોપકારનિરત હોય છે, આમની સલ્કિયા અવધ્ય હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org