________________
યેાગિ
[૫]
હવે અપુનઃખ ન્ધક આત્મામાં સંભવતી ૪ યોગદષ્ટિનું સ્વરૂપ વિચારીએ. આ ચેાગઢષ્ટિ જેમને પ્રાપ્ત થઇ નથી તે તીવ્ર મિથ્યાત્વી જીવાને આઘષ્ટિ હાય છે.
આધ એટલે સ્થૂલ-સામાન્ય-પ્રવાહ. ષ્ટિ એટલે ઇન-જ્ઞાન.
જે જીવા તીવ્ર મિથ્યાત્વભાવમાં હોય છે તેમની દૃષ્ટિ (vision)માં ઘણી સ્થૂલતા વિપરāતતા વગેરે હોય છે. વસ્તુને તેના સ્વરૂપમાં તેઓ જોઈ શકતા નથી. અનાદિકાળના સસ્પેંસાર–પ્રવાહમાં તણાતા એ જીવાની દૃષ્ટિમાં તત્ત્વાતત્ત્વના કર્યો વિવેક હાતા નથી. આવા પ્રાકૃત જીવાનુ જે લૌકિક દન તે આધ-ષ્ટિ છે. (layman's vision) આ એઘદષ્ટિ પણ બધાની સરખી નથી હાતી કિન્તુ જ્ઞાના.. વરણાદિ કર્મોની વિચિત્રતાને લીધે અનેક પ્રકારની હાય છે.
જેમ કે (૧) મેઘલી રાતે અત્યંત ઝાંખુ કાઇક દેખાય (૨) પશુ મેઘ વિનાની રાતે તે જ કાંઇક વધારે સ્પષ્ટ દેખાય (૩) અને તેથી પણ સ્પષ્ટ મેઘલા દિવસે દેખાય (૪) તેથી પણ વધુ સ્પષ્ટ વાદળ વિનાના દિવસે ઢેખાય (૫) તેમાં પણ જે જોનારા ભૂતાદિના વળગાડ વગેરેવાળા હાય તે દેખાવમાં જે આવે (૬) તેના કરતાં એ એવા વળગાડ વગેરે વિનાનાને ઘણું વધુ સ્પષ્ટ ઢેખાય (છ) એય જે બાળક હાય તો તેને જે ઢેખાય તેના કરતાં (૮) પુખ્ત ઉંમરનાને અતિ વધુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org