Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका विषयविववर्णनम् द्वाराणि । प्रयोजनं-फलम्, तच्च द्विविधम्-अन्तरफलं परम्पराफले च । तत्राचं शास्त्रकर्तव्यानुग्रहरूपम् । श्रोतुश्च शास्त्रार्थ बोधः। उभयोरपि परम्परा प्रयोजनम -परमपदप्राप्तिः । शास्त्रस्य विषयस्य च सम्बन्धः-प्रतिबोध्य प्रतिबोधकभावः । परमपदप्राप्तिः । अधिकारी तु जिनाज्ञाराधक इति ।
अथ शिष्टाचारपरिपालनार्थ शास्त्रनिर्विघ्नपरिसमाप्त्यर्थ" शास्त्रस्य मंगलस्वरूपत्वेऽपि शिष्यस्य शास्त्रविषयीभूतार्थ ज्ञानप्राप्तिदृढविश्वासार्थ च मंगलरूपं प्रथमं सूत्रमाह___ मूलम्-नाणं पंचविहं पण्णत्तं, तं जहा-आभिनिबोहियनाप सुयनाणं, ओहिनाणं, मणपजवनाणं, केवलनाणं ॥ सू० १॥
अनुयोग द्वाररूप है । प्रयोजन नाम फल का है । वह दो प्रकार का होता है[१] अनन्तर-साक्षात्-फल और दूसरा परम्परा फल । “पढने वाले, सुनने वाले भव्यजीवों का इस से अनुग्रह हो ऐसी भावना जो शास्त्रकार के हृदय में होती है वह ग्रन्थकर्ता की अपेक्षा तथा इसे अध्ययन करनेवाले, सुननेवाले प्राणियों को जो इस के द्वारा बोध प्राप्त होता है वह उनकी अपेक्षा इसका साक्षात् प्रयोजन है। एवं ग्रन्थ-शास्त्र-कर्ता-और अध्येता-श्रोता को जो परमपद (मोक्ष) की प्राप्ति होती है वह इसका परम्परा प्रयोजन है। शास्त्र का और विषय का प्रतिबाध्य प्रतिबोधकभाव संबन्ध है विषय प्रतिबाध्य शास्त्र उसका प्रतिबोधक है जिनाज्ञा का आराधक जीब अधिकारी है।
આદિ ચાર અનુગ દ્વારરૂપ જ છે. પ્રજન એટલે ફળ. તે પ્રોજન બે अनुहाय छे. मनन्तर साक्षात मन (२) ५२२५२॥ ३॥.
વાંચનારા અને શ્રવણ કરનારા ભવ્ય જીવેનું તેના દ્વારા કલ્યાણ થાય, એવી જે ભાવના તે શાસ્ત્રકારના હૃદયમાં હોય છે, તે ગ્રન્થકર્તાની અપેક્ષાએ તેનું સાક્ષાત પ્રયોજન છે. તથા તેનું અધ્યયન કરવાથી કે શ્રવણ કરવાથી અધ્યયન કરનારને કે શ્રોતાને જે બંધ થાય છે, તે તેમની અપેક્ષાએ તેનું સાક્ષાત પ્રયોજન ગણાય છે. ગ્રન્થ (શાસ્ત્ર) કર્તાને, ગ્રન્થનું અધ્યયન કરનારને અને તેનું શ્રવણ કરનારને જે પરમપદની પ્રાપ્તિ થાય છે, એજ તેનું પરમ્પરા પ્રયોજન ગણાય છે. શાસ્ત્રને અને વિષયને પ્રતિબધ્ધ-પ્રતિબોધકભાવ રૂ૫ સંબંધ હોય છે. વિષય પ્રતિબેધ્ય અને શાસ્ત્ર તેનું પ્રતિબંધક હોય છે. જિનાજ્ઞાનું આરાધન કરનાર જીવ તેને અધિકારી ગણાય છે.
For Private and Personal Use Only