________________
સંસી કે તે ફરીથી બીજી રીતે સમજાવવામાં આવ્યું છે. તેમ કરવામાં આદારિક શરીર કેવી રીતે છત્ર બનાવે છે, નિગાભાં અનંતા છો કેવી રીતે ઘટી શકે છે, કંદમૂળ આદિ અનંતકાયના જીનું સ્વરૂપ, જગતનું અનાદિવ, આત્મતત્વનું અનાહિત્ય, ઉપનિષદો, બ્રાસવો, સ્મૃતિઓ અને પુરાણની જગત અને આત્મતત્વ વિષેની માન્યતા એ વિગેરે વિષયોનું વિવેચન કરી જણાવવામાં આવ્યું છે કે આહાર, ઇન્દ્રિય, તથા ઇનિએના વિષયેજ જેઓ વિચાર કરે છે, જેઓ ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળને સંસારને અંગેજ વિચાર કરે છે, તેઓ સાળા શાસકારોની દષ્ટિએ વિચારશીલ નથી જ, શાસકારોનું ધ્યેય સંસારને પોષવામાં રહેલુંજ નથી, તેઓનું ધ્યેય તો ભવ સુધારણા અને પરિણામે મોણ એજ છે, એટલે તેમની દષ્ટિએ ભવોને અંગે ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળને વિષે જે છ વિચાર કરે છે તેઓ માત્ર વિચારશીલ છે. આ કથનની પ્રષ્ટિમાં એક શેઠ તથા હેડીવાળાનું અસરકારક દષ્ટાંત બહુ ખુબી ભરેલું આપ્યું છે. છેવટમાં ઉપદેશ આપે છે કે આ મહાભયાનક ભવસાગરમાં આપણે પડેલા છીએ તેમાંથી તરવા માટેના વિચારો જ ખરી રીતે પગી છે, અને તેના અંગે જે વિચારવાળા છે તેઓ જ શામ દ્રષ્ટિએ વિચારશીલ છે, માટે એ પ્રકારની વિચારશીલતા પ્રાપ્ત કરવા સારૂ માબાપે પોતાના બાળકને (૧) આ ભયાનક ભવ અનાદિન છે, (૨) જવામણ પણ અનાદિનું છે, અને (૩) કર્મ સંચાગ પણ અનાદિ છે એ ત્રણ વસ્તુને ગળથુથીમાં આપવાની જાર છે. એ ગળથુથીને પ્રતાપે તે બાળક જેને શાસનની દ્રષ્ટિએ વિચારશીલ બની શકે છે.
ઉપરના વિવેચનથી વાંચનારની ખાત્રી થશે કે આ બાખ્યાને બહુ હપૂર્વક વાંચવા જેવાં છે અને તમ કરવામાં આવે તો પણ લાભ મલી શકે. આ પ્રસ્તાવના વાંચી વાંચક વર્ગને આ પ્રકારની ભાવના થાય તે પ્રસ્તાવના લખવા પ્રયાસ કેટલેક દરજે સાળ માની શકાય. આ વ્યાખ્યાન હાશપૂર્વક વંચાવ અને તેમાં અપાયેલા બાપ ગ્રહણ થાય અને વર્તનમાં મુકાય એવી શુભ ઈચ્છા રાખી વિરમું છું.
પળની પાળ
સુરત
સુરચંદ પરમારા બાપા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com