________________
૧૭
सेसं
અક્ષર અથવા એક પણ સૂત્ર અવળું લેવાયું એટલે કે તેને અવળે અર્થ થયે તે અથ કરનારના સમ્યકત્વમાં શૂન્ય છે. “મવાં જ વિ जो न रोएइ 'सुतनि'ि रोयंतो ऽविहु मिच्छद्दिङि નમાહિશ્વ” આ માન્યતા કેવી રીતે સાબીત કરી શકાય? (૬) ઉધમાં માણસ પ્રત્યક્ષ રીતે ક કરતા નથી, તેા પછી કર્મના બંધ એને શા માટે લાગે છે, તેમજ એકેન્દ્રિય જીવા પાપ પુન્ય કરવા જતા નથી, છતાં તેમને પણ કર્મના બંધ કેમ લાગે છે? (૭) કર્મ બંધ કયારે અટકશે? આવા આવા ખરેખર સમજવા લાયક પ્રના ઉપસ્થિત કરી તેનું સંતાષકારક સમાધાન કરવામાં આવેલું છે.
૧૮ અરાઢમા વ્યાખ્યાનમાં “મનુષ્ય ભવની મહત્તા” સમજાવી છે. મનુષ્ય ભવ કેવી મુશ્કેલીથી અને કેત્રા ભાગ્યને પરિણામે મળે છે તે બહુ ઝીણવટથી સમજાવ્યું છે, અને તેના દુર્લભ મનુષ્ય ભવ પામીને તે વેડફઈ ન જાય તેટલા માટે જ્યાં સુધી પૂર્વે જ્ઞાનની ચૈાતિના પ્રકાશ ન થાય ત્યાં સુધી જૈનશાસનના સ્થાપિત કાયદાઓને માન આપવાની કેટલી બધી આવશ્યકતા છે,તે અહુ સુંદર લીલેાથી આપણા દીલમાં ઠસાવવામાં આવ્યું છે. એ કાયાએ કારે મુકી પાતાના અંતઃકરણને અથવા તેા આત્માના અવાજને અનુસરવાનું કહેનારા કેટલી માટી ભૂલ કરે છે અને કેટલા બધા ઉન્માર્ગે દોરાઈ જાય છે, તે અતાવી · પુરૂષ પ્રમાણુ તા તેનું વચન પણ પ્રમાણ” એ સિદ્ધાંત કેટલા સુંદર અને માન્ય કરવા લાયક છે એ અનેક રીતે સાબીત કરવામાં આવ્યું છે. અને માક્ષના પ્રવાસ કરવામાં અદ્ભુત સહાય કરનારા સાધના ખરાબર ધ્યાનમાં રાખી તેના યથાર્થ ઉપયાગ કરી મનુષ્ય ભવના વાસ્તવિક લાભ ઉઠાવવા કટીબદ્ધ થવા ભલામણ કરવામાં આવી છે.
૧૯ અનેક પ્રસંગે વ્યાખ્યાનામાં કહેવામાં આવ્યું છે કે જ્વાત્મા અનાદિના છે, ભવસ ચાગ અનાદિના છે અને એ કર્મ સંચાગ પણ અાદિના છે.” આ ત્રણ તત્ત્વા મા બાપે પાતાના બાળકને ગળથુથીમાં આાપવાની ખાસ જરૂર છે. એજ મામત ઓગણીશમાં વ્યાખ્યાનમાં ત્રણ તત્ત્વોની ગળથુથી” એ મથાળા નીચે બહુ સુંદર રીતે ચર્ચેલી છે. આ ગળથુથીના પ્રભાવથી આત્મામાં એક જાતનું અલૈકિકબળ આવે છે તે અનેક યુક્તિથી અને દૃષ્ટાંતાથી સમજાવ્યું છે, અને ભારપૂર્વક જણાવી દીધું છે કે પ્રત્યેક જૈન માતા પિતાની કરજ છે કે તેમણે પેાતાના ખાળકાને ઉપર જણાવેલા ત્રણ સંસ્કારો આપવાજ જોઇએ.
૨૦ વીસમા વ્યાખ્યાનમાં આ સંસાર કેટલા બધા ભયંકર છે અને તેના પાર પામવા માટે કેટલી બધી સાવચેતી રાખવાની જરૂર છે તે વિષે જણાવાવમાં આવ્યું છે. સસારને પર્વતની ઉપમા આપી આ વ્યાખ્યાનનું નામ “ભયંકર ભવભૂષર” રાખવામાં આવ્યું છે. ધર્માર્થીએએ પેાતાના કર્મના ક્ષય કરવા માટે આ ભયાનક ભવ શું છે, એનું સ્વરૂપ કેવું છે એની ભયંકરતા કેવી છે, એ ભવરૂપી પર્વતનું ઉલ્લઘન કાં થઈ શકે છે, તે સમર્ચે આત્માની શી સ્થિતિ હોવી જોઈએ, કયા કયા કાર્યાંથી તે વિરક્ત હેાય અને કયા કયા કાર્યોંમાં યુક્ત હોય એ સઘળુ ભણવાની, અને તે જાણીને વિચાર કરવાની ખાસ જરૂર છે, અને તેમ કરે તાજ પાતાનું ધારેલું સ્થાન તે મેળવી શકે છે. આ બધી ખાખતા ઉપર ખૂબ રિસિક વિવેચન કરી, આત્માના મહાન શત્રુએ કથા કયા છે અને તે આત્માને કેવી રીતે જાળમાં સાવે છે અને તેમાંથી છુટવાને શું ઉપાચા લેવા જોએ તે તર આપણું લક્ષ્ય ખેંચી આપણને હિતકારી સીધા માર્ગ ખત્તાવી દીધા છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com