________________
મધુરતા એક સરખીજ લાગ્યા કરે છે. સંસાર ઉપરના આ પ્રકારના મેહના નાશ કરવા માટે કેવી રીતે વર્તન કરવું જોઇએ તે આ વ્યાખ્યાનમાં ઉત્તમ રીતે ખતાવ્યું છે, અપ્રશસ્તમાહને પ્રશસ્ત માહમાં પલટાવવા એ પહેલું પગથીઉ છે, અને એ માહ આગળ જતાં ક્ષીણમેહની દશા આવતાં આપેઆપ ઓગળી જાય છે. તે માહ ટાળવાને માટે ઉપદેશની જરૂરજ નથી. પ્રશસ્તમેાહ અથવા પ્રશસ્તરાગદ્વેષ ને સમજવા અને અપ્રશસ્ત કાને સમજવા એ ઘણા અઘરા પ્રશ્ન છે, પણ આ વ્યાખ્યાનમાં તે પ્રશ્ન ઘણી સુંદર લીલા અને દાખલાઓ આપી આપણે સરલતાથી સમજી શકીએ તેમ સમાવવામાં આવ્યો છે. તેને સમાવવામાં કારૂણ્યભાવના, મધ્યસ્થભાવના, વ્યયા, ભાવયા, સદ્ગુણ અને સદ્ગુણી, દુર્ગુણ અને દુર્ગુણી વિગેરે ઉપર વિવેચન કરી ભગવાન મહાવીરની સંગમ જેવા દુષ્ટ દેવ અને ગાશાળા જેવા કૃતઘ્ર શિષ્ય ઉપરની અદ્ભુત ધ્યાના, દ્રિ મહારાજના સંગમદેવ તરફના તિરસ્કારયુક્ત વનના, ખ'બકાચાર્યના પાલક તરફના વર્તનના, અને ખીજા અનેક દાખલાઓ આપી પ્રશસ્તાપ્રશસ્ત રાગદ્વેષના વિષય ઘણેાજ સરલ રીતે સમાખ્યા છે,
૧૪ ચામા વ્યાખ્યાનમાં આધુનિકકાળમાં સમાજમાં પડેલા એ પક્ષ ખાખત વિચાર કરવામાં આળ્યે છે, અને એ વ્યાખ્યાનને શાસન અને સુધારક પક્ષની તુલના' એવું મથાળુ' આપ્યું છે. સુધારકપક્ષની મુરાદ દેવ, ગુરૂ, ધર્મને તાડી પાડવાની, અને તે પાર પાડવા માટે સાથી પહેલા ધર્મની થતી ક્રિયાએ તેાડી પાડવાની છે એમ જણાવવાનાં આવેલું છે. આ મુરાદ પાર પાડવા માટે લેાકેાના કાનમાં વિષ રેડીને અથવા ધર્મક્રિયાની વિરુદ્ધમાં પુષ્કળ શોચ્ચાર કરીને તે દ્વારા લેાકાને ભમાવીને તેમને પરાંગમુખ બનાવી દેવાની આ વિરોધી પક્ષવાળાની સખત ધારણા હતી એમ પણ જણાવવામાં આવેલું છે સુધારાના આમનેાથ સામે શાસનપ્રેમીએએ પ્રચંડ વિરોધ ઉઠાવ્યેા હતા અને તે એટલા ધેા સમર્થ નિવડ્યો હતા કે તેના ચાગે કરીને સાધુસંસ્થા તૂટવાની તા ખાજુએ રહી પણ ઉલટી સાધુસંસ્થામાં અભિદ્ધિજ થવા પામી હતી, અને ઉપધાન વિગેરે ધાર્મિક ક્રિયાઓની પણ સુંદર અભિવ્રુદ્ધિજ થઈ હતી, અને સ્થળે સ્થળે દીક્ષા, ઓળી, ઉપધાન, ઉજમાં, પાષત્ર, અને એવી બીજી ક્રિયાઓ ઝપાટાબંધ વધી ગઇ હતી, અને આ રીતે શાસનપક્ષે શાસનસરક્ષણનું કાર્ય બહુ ઉત્તમ રીતે માન્યું હતું એમ પણ જણાવવામાં આવ્યું છે. આ મુજબ એક ખીજાની કાર્યવાહીની તુલના કરી શાસનવધીએ પણ જેનામાંથીજ પાક્યા છે એ ખામત પર આપણું ધ્યાન ખેંચી જેનામાંથી આવા વિચારવાળા કેમ પાકી શક્યા તે ઉપર ખુખ વિચારણા ચલાવી છે; અને છેવટે નગ્ન સત્ય જણાવી દીધું છે કે આપણા બાળકામાં આપણે જોઈતા સંસ્કાર નથી પાડ્યા તેનેજ અંગે આજના સુધારા નિપજ્યા છે અને આમ ન થાય એટલા માટે પ્રત્યેક જૈન આાળકમાં વજ્ર જેવા સસ્કાર પાડી દે કે આત્મા, મન, અને મેં એ ત્રણે અનાદિના છે.
૧૫ પંદરમા વ્યાખ્યાનને કર્મ સગ્રામ” નામ આપવામાં આવ્યું છે. આ વ્યાખ્યાનમાં ચેાથે, છઠે અને તેરમે ગુણસ્થાનકે વર્તતા વાની મનની સ્થિતિ કેવી હોય, કયા કાર્યાં કરવામાં તેની તલ્લીનતા હોય એ વગેરે બાબતેને દ્રષ્ટાંતા સહિત વિવેચન કરી સુંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અને ટુંકમાં જણાવવામાં આવ્યું છે કે ચોથા ગુણસ્થાનકની પ્રાપ્તિ ત્યારેજ છે કે જ્યારે આત્માને પોતે કર્મ સંગ્રામમાં ન ઉતરી શકવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com