________________
૧૭
કીંમત જે લાખંડના ટુકડાનું તે બનેલું હોય છે તે લાખ`ડની કીંમત ઉપરથી થઈ શકે નહિ, પરંતુ એમાં જે અજબ પ્રભાવ રહેલા છે તેનાથીજ થઇ શકે, તે મુજબ ધમની કીંમત તેનામાં અલૈાકિક અને અવિનાશી સુખ આપવાની શક્તિ રહેલી છે તેનાથી થઈ શકે અને નહિં કે ષના આચરણથી અમુક અશે મળતાં પેાતાને ગમતા સંસાર સુખાથી. આ કથનની પુષ્ટિમાં બ્રહ્મદત્ત ચકવર્તીએ પૂર્વીલા ભવમાં સચમ તથા તપશ્ચરણ કરી ચકવર્તી થવાનું નિયાણું કર્યું અનેતેને ચાગે ચકવર્તીપણું પ્રાપ્ત કર્યું, તે દૃષ્ટાંત આપીને વિષય બહુ સારી રીતે ઘટાબ્યા છે. સાથે સાથે સંસાર કારાવાસ કેમ છે, સંસારની મનેાદા કેવી હોય, પ ંડિત મરણુ કાને કેવું, મરણના ભય જીતવાના ઉત્તમ માર્ગ કર્યા, તે માગે જેમ બને તેમ વહેલા પ્રયાણ કરવાની આવશ્યકતા વિગેરે બાબતા ઉપર સારી પ્રકાશ પાડેલા છે, અને સંસારની જાળને એક પ્રકારની ઈંદ્રજાળ સમજી તેનાથી બચતા રહેવા માટે ભલામણ કરી છે. આ વ્યાખ્યાનમાં બ્રહ્મદત્ત ચક્રવર્તીનું દૃષ્ટાંત આવતું લેવાથી એ વ્યાખ્યાનનું મથાળું બ્રહ્મત્ત ચક્લી” એમ રાખવામાં આવ્યું છે.
૧૧ અગ્યારમા વ્યાખ્યાનમાં ભવસાગરનું સ્વરૂપ સમજાવ્યું છે. ભવ' શબ્દની વ્યાકરણના નિયમ પ્રમાણે વ્યુત્પત્તિ કરી, સામાન્ય અર્થ ખતાવી તેના વિશેષ પ્રાચેાગિક અને સાચા અર્થ શું થાય છેતે બહુ સાદી અને સરળ રીતે સમજાવ્યું છે, અને સાખીત કરી બતાવ્યુ` છે કે “મતિ ધર્મવરાત્રિનઃપ્રાપ્તિનઃ અસ્મિન વૃતિ મનઃ” એટલે કે જેમાં પ્રાણીએ કર્મને આધીન થઇને રહે તેનું નામ મય એ ભવને શાસ્ત્રકારોએ તેની ગહનતા ગંભીરતા અને વિકટતાને લીધે સાગરની ઉપમા આપી તેમાં ડુખતા પ્રાણીએ ઉપર ધ્યા ભાવ ઉત્પન્ન થવાથી તેને તરવાના ઉપાચા બતાવ્યા છે. ધ્યાભાવ ઉત્પન્ન થવાનું કારણ જણાવતાં (૧) અનંત જ્ઞાન-દર્શન વીર્ય અને સુખથી ભરેલા સિંહરૂપી આત્મા જડ એવા કર્મરૂપી શિયાળને હાથે માર ખાતા હોવાનું, તેમજ (૨) એક ક્રોડાધિપતિ પેાતાની છતી બધી સંપત્તિને ગમેતે કારણસર યા લેભવશ થઈને તાળામાં બંધ કરી પોતાના નિર્વાહ કરવા માટે એક કગાળ ભીખારીની માફક ચીંથરેહાલ સ્થિતિમાં લેાકાના ઘરે ઘરે લટકતા ઢાવાનુંએમ એ દાંતા આપી પરમજ્ઞાનવાન તારા આપણા જેવા પામરો ઉપર ધ્યાહ્રદય થાય અને આપણને ભવસાગર તરી જવાના ઉપાય બતાવે એ સાવ સ્વાભાવિક છે એમ આપણી ખાત્રી કરી આપી છે. એ ઉપાચા ક્યા તે ખાખતનું પણ દિગ્દર્શન કરાવ્યું છે. (૧) પ્રથમ ઉપાય સમ્યગ્દષ્ટિ–સાચી દષ્ટિવાળા થવું એટલે કે કર્મને કારણે ફળ ભાગવવા છતાં અને ક્રિયા કરવા છતાં નિર'તર એજ ધ્યાન રાખે કે ગમે તેમ કરીને કર્મની સાંકળના ટુકડા કરી નાંખવા અને પેાતાના આત્માને મુક્ત કરવા, એવી અંતરની ભાવનાવાળા થવું. (ર) ત્યાર બાદ કર્મના હથિયારરૂપ પ્રવૃત્તિઓ હોય છે તેને ફેંકી દઈ એક હથિયારવગરના રાજાની પેઠે તેને નિર્મળ કરી મુકવા—એટલે કે અઢાર પાપસ્થાના પૈકી પહેલાં પાંચ પાપસ્થાના જે કર્મરાજાના મુખ્ય હથિયાર છે તેના ત્યાગ કરવા. એ પાંચને ટાળ્યા એટલે ખીજા તેરમાંના ગમે તેટલું જોર કરે છતાં આત્માને ખાવવામાં નાવી શકેજ નહિં. (૩) કર્મરાજના શિરો છીનવી લેવાની સાથેજ એના વેપાર પણ નાથુદ થાય તેવી પ્રવૃત્તિ આદરવી જરૂરની છે, એટલે કે જે પ્રત્તિએથી કર્મનું પાષણ થાય તેમાં મગ્ન નજ થઈ જવાય તેટલા માટે સદૈવ ચેતતા રહેવું. અર્થાત્ અપ્રમાદી થવું. આ ઉપાયો અમલમાં મુકવામાં બાહ્ય વેષ પણ કેટલા બધા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com