________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવરદ
આક
આવરવું, (સ. ક્રિ) ઢાંકવું; to cover: (૨)
વ્યાપવું; to pervade: (૩) અવરોધવું; to block: (8) 429; to surround. આવો , () આવકજાવકને હિસાબને 21431; an account book for receipts and payments or income and expenses: (૨) આવક; income
જાવરા,(પુ.) અવરજવર; coming and going: (૩) આવકજાવક; income and expenses. આવત, (પુ) (પાણીની) ભમરી કે ચકરી a whirlpool, an eddy: -5, (a.) વારંવાર થતું કે આવતું; recurring, coming repeatedly, paying frequent visits: -ન, (ન.) ગેળ ફરવું તે; a circular movement:(૨) એક જ બાબત વારંવાર કહેવી કે કરવી તે; repetition. આવલિ-લી), (સ્ત્રી) પંક્તિ, હાર; a line, a row: (૨) પરંપરા; series (3) વંશપરંપરા; a dynasty. આવવું, (અ. કિ.) આગમન થવું, નજીક જઈ પહોંચવું; to arrive, to come: (૨) અમુક સ્થાને હોવું; to be situated at or in: (3) Caule 4g; to be produced: (૪) અસ્તિત્વમાં આવવું; to come to existence: (૫) બનવું, થવું; to happen (૬) રાગ કે પીડા થવાં; to be diseased or to suffer pain. આવશ્યક, (વિ.) જરૂરી, અગત્યનું, મહતવનું; necessary, urgent, important:
ના, (સ્ત્રી) જરૂર, અગત્ય, મહેરવ; necessity, urgency, importance. આવાગમન, (ન) આવવું અને જવું તે; coming and going (૨) જન્મમરણનું પુનરાવર્તન; the cycle of birth and death, આવાસ,(૫) ઘર, નિવાસસ્થાન; a house, an abode, a dwelling place: (૨) અરડે; a room. આવાહન ન.) આમંત્રણ; an invitation.
આવિર્ભાવ,(૫) પ્રગટવું કે બહાર નીકળવું તે; manifestation, appearance, sprouting. (૨) જન્મ, અવતાર; birth, incarnation. આવિષ્કાર (આવિકરણ, (૫) ખુહલું કે પ્રગટ કરવું તે; manifestation, the act of making internal things visible, sprouting આવિકૃત, (વિ.) મન અથવા આંખ સમક્ષ પ્રગટ કરેલું made clear before the mind or eyes, brought to perception, manifest. આવું, (વિ.) આ વસ્તુ, વ્યક્તિ કે બાબત
mg; of this sort or kind. આત, (વિ.) ઢાંકેલું, ઢંકાયેલું; covered:
veiled: (2) 4114'; pervaded, spread. આવૃત્તિ, (સ્ત્રી.) ચક્રાકાર ગતિ; circular movement or motion (૨) પુનરાગમન; return, the act of coming back: (૩) ફરી ફરી થવું કે કરવું તે; repetition: (૪) પુસ્તકનું પ્રકાશન; publication of a book. આવેગ, (પુ.) જુસ્સ; force, spirit (૨) બેચેની; uneasiness, disquiet, restlessness: (3) Erld; excitement: (૪) ઉતાવળ; haste; hurry. આવેદન, (ન.) અહેવાલ, નિવેદન, a report, a statement: (૨) ફરિયાદ; a complaint –પત્ર, (ન) લેખિત અરજી કે ફરિયાદ; a written application or complaint. આવેશ, (ન.) ઊભર, ઉશ્કેરાટ; an emotional excitement, a bubbling with emotion: (૨) જુસ્સ; ardour, zeal. આવેષ્ટન, (ન.) વીંટવાની અથવા ઢાંકવાની વસ્તુ, પરબીડિયું, ગલેફ વગેરે; a wrapper, a cover or case: (૨) વાડ, કોટ; fence, a protecting wall. આશક, (૫) પ્રણયી; a lover, a paramour (૨) (વિ.) પ્રયાસક્તfascinated
ક
For Private and Personal Use Only