________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવરદા
બાલચ
emperor: પનાહ, (વિ.) દુનિયાને રક્ષક protector of the world: (?) (7.) શહેનશાહ, an emperor. આલય, (ન.) ઘર, રહેઠાણું; a house, an
abode, a dwelling place. આલ, (સ. ક્રિ) આપવું; to give. આલંકારિક, (વિ.) અલંકારયુક્ત; ornamental. (૨) અલંકાર અથવા ભાષાલંકાર સંબંધી; pertaining to ornaments or to the figures of speech. આલંબ,(પુ.) આધાર, કે; a support, a prope (૨) આશ્રય, રક્ષણ; shelter, protection: (3) 4°4321; a perpendicular line: –ન, (ન) આધાર, ટેક; a support, a prop:(?)2414dl, dependence: (3) $17; a cause, a reason. આલાપ, (પુ.) વાતચીત; conversation,
talk: (?) Bord; a humming. આલિમ, વિ.) વિદ્વાન; learned. આલિંગન, (ન.) ભેટવું તે; an embrace, a huge આલિંગનું, (સ. ક્રિ) ભેટવું; to embrace, to hug. આલી, (વિ) ઊંચું; high, elevated: (2) Holl; grand, pompous, lofty, magnanimous. આલીજનાબ, (વિ.) ઊંચી પદવીવાળું; high ranking. આલીલિશાન (આલેશાન), (વિ) પ્રતિષ્ઠિત; reputed:.(૨) ઉત્તમ; best (૩) વિશાળ; vast () ભવ્ય; grand. આg, (ન) જરદાળુ; a (dry) plume (૨) બટાટે; a potato આલેખ, (૫) લખાણ; a writing, a script: (2) 67clav; a document: (૩)ચેરસ ખાનાવાળી માહિતી દશક રેખાકૃતિ; a graph: (x) [a; a picture: -, (ન.) લખાણ; a writing, a script (૨) ચિત્ર; a pictures (3) ચિત્રામ; drawing or paintiog-work.
આલેખવું, (સ. ક્રિ) લખવું; to write (૨) રેખાચિત્ર દોરવું; to draw a figures (૩) ચીતરવું; to paint આલેક (પુ.) દુનિયા; the world. આલોકન, (ન.) જેવું તે; the act of
seeing: (3) 627820; observation. આલોકવું, (સ. ક્રિ.) જેવું; to see: (૨) નિરીક્ષણ કરવું; to observe minutely. આલોચન(ના),(સ્ત્રી.)નિરીક્ષણ, અવલોકન, saazid; observation, criticism. આલોપાલો, (૫) વનસ્પતિ, ઝાડપાન; foliage, vegetation. આવક, (સ્ત્રી) આવવું તે; arrival, a coming: (3) 241HEIM; income: (3) કમાણી; earning-જાવક, (સ્ત્રી.) આવવું 24a org' a; coming and going: (૨) આમદાની અને ખર્ચ income and expenditure: (૩) આવજાવકને 21142i; an account book for receipts and payments: -વેરા, (પુ.) આમદાની પર કર; income tax: (૨) આયાત જકાત; import duty. આવકાર, (૫) સ્વાગત; welcome, reception આવકારવું, (સ.ક્રિ.) સ્વાગત કરવું; to welcome, to receive. આવડત (આવડ), (સ્ત્રી.) કુશળતા; skills
આવડવડ, (સ્ત્રી.) ઘરની વ્યવસ્થાની feladi; cleverness in household management (૨) કરકસર; frugality, economy. આવડવું, (સ. ક્રિ) નણવું; to know: અમુક બાબતમાં કુશળતા હોવી to be skilled in, to be versed in. આવવું, (વિ) આટલું, આ કદનું this much, of this size. આવરણ,(ન) આચ્છાદન; a covering (૨) અડચણ, સંકટ, મુશ્કેલી; an obstruction, trouble, difficulty. આવરદા, (૫) (સ્ત્રી) (ન) આયુષ્ય; duration of life, life-span.
For Private and Personal Use Only