________________
Shri Mahavir Jain Aradhana Kendra
આત
www.kobatirth.org
આરક્ત, (વિ.) જરા રાતુ; somewhat reddish: (૨) ઘેરુ લાલ; dark red. આરજૂ, (સ્રી.) આરા; hope: (૨) ઇચ્છા; desire: (૩) સભાળ; care: (૪)
આતુરતા; eagerness. આરડવું, (અ. ક્રિ.) માટા કશ અવાજ કાઢવે; to utter a hoarse cry: (૨) (ઢારતુ) મેટેથી કર્કશ અવાજે બરાડ ુ; to bellow loudly and hoarsely. આરણ્યક, (વિ.) જંગલને લગતુ'; pertaining to a forest: (૨) (પુ.) વનવાસી; a forest dweller: (૩) વૈદિક સાહિત્યની એક શાખા; a branch of the Vedic literature. આરત, (સ્રી.) વ્યથા, પીડા; affliction, trouble, pain: (૨) (વિ.) વ્યથિત, પીડિત; afflicted, troubled: (૩) મહત્ત્વનું, અગત્યનું; important, urgent: (૪) આતુર; eager.
આરતી, (સ્ત્રી.) પવિત્ર દીવા વડે દેવની પૂજા
કરવી તે; offering prayer with a sacred lamp to a god: (૨) એવી પુખ્તના સમયે ગવાતું ગીત કે ભજન; a song sung during such a prayer: આરતિયુ, (ન.) આરતીના દીવા કે દીવા રાખવાનું પાત્ર; a vessel to hold such lamps. આરપાર,(અ.)સાંસરું; across, through
one end to another. આરમાર, (સ્રી.) મનવાર; a warship. આરસ (આરસપહાણુ),(પુ.) સ ંગેમરમર; marble, a block cf marble.
આરસો, (પુ.) અરીસે; amirror: આરસી, (સી.) નાના અરીસેા; a small mirror.
આરંભ, (પુ.) શરૂઆત; beginning, inaugurationઃ (૨) તૈયારી; preparation: આર્ભવુ, (સ. ક્રિ.) શરૂ કરવું; to begin: (૧) તૈયારી કરવી; to make preparations, to prepare.
૫૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ
આરાધક, (વિ.) પુજા કરનારું'; worshipping: (૨) (પુ.) પૂન્ન કરનાર, ભક્ત; a worshipper, a devotee: આરાધન, (ન.) આરાધના, (સ્રી.) પૂજન, ભક્તિ; worship, devotion: આરાધવુ, (સ. ક્ર.) પ્રસન્ન કરવુ'; to please: (૨) પૂજવુ; to worship: આરાધ્ય, (વિ.) પૂજવા યાગ્ય, સેવા કરવા યેગ્ય; worth worshipping or serving. આરામ, (પુ.) વિસામેા, શ્રમર્થી નિવૃત્તિ; rest, repose: (૨) ઉપાધિમાંથી મુક્તિ; escape from trouble: (૩) બગીચે; a garden: -ખુરશી, -ખુરસી, (સ્રી.) આરામથી બેસી શકાય એવી કાપડની ઝૂલતી બેઠકવાળી ખુરશી; an arm-chair, an easy chair: “ગાહ, (સ્રી.) આરામ માટેનું સ્થળ; a resort for rest: (૨) ફેબર; a tomb.
આરારૂટ, (ન.) એક ખાદ્ય ક; an arrowroot plant the roots of which are edible.
આરિયું, (ન.) ચીભડાના વતુ એક શાક; a kind of gourd.
આરિયું, (ન.) ટોપલેı; a big basket (of bamboo, etc.). આરી, (સ્રી.) નાની કરવત; a saw: (૨) એક પ્રકારનું મેાચીનુ એન્તર; a kind of a shce-maker's tool.
આરીકારી,(સ્ત્રી.)દાવપેચ, પ્રપંચ; intrigue, fraud: (૨) ચતુરાઈ; skill.
આરૂઢ, (વિ.) સવાર થયેલું, ખેઠેલું; mounted, seated.
આરેષ્ડ, (વિ.) જ); obstinate: (૨) તાાની; mischievous (૩) સાત મચ્છુ વજનનું માપ; a measure of seven maunds.
આરેશ, (પુ.) નારા, કાંઠે; an edge of a water form, a shore, a coast: (૨) અંત, છેડેı; an end: (૩) છુટકારાના ઉપાય; a way out or a
For Private and Personal Use Only