________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આભા
આમળી
round piece of glass set in women's clothes. આભા,(સ્ત્રી) ચળકાટ,પ્રકાશbrightness, light, lustre: () dicu; decoration. આભાર,(૫) ઉપકાર; an obligation: (૨) ધન્યવાદ; thanks -દર્શક, (વિ) expressing obligation, gratitude or thanks:દર્શન, (ન) expression of obligation, thanks-giving. આભાસ,(૫) ઝાંખું પ્રકાશ; dim light: (૨) ખેટે દેખાવ; an illusive sight or view: (૩) ભ્રમ; illusion. આભીર, (૫) ગોવાળિયે, ભરવાડ a
cowherd, a shepherd. આવ્યું, (વિ.) દિમૂઢ, ચક્તિ; bewildered,
wonderstruck, stunned, surprised. આભૂષણ, (ન) અલંકાર, ઘરેણું; an
ornament. આભાગ, (૫) માણવું કે ભગવવું તે;
enjoyment: () Pla; satiation: (3) arial; circumference, enclosing limits: (૪) સાપની ફેણ; a serpent's hood. આ ત્યંતર, (વિ.) આંતરિક; internal:
(૨) ગુત, ખાનગી; hidden, secret. આમ, (૫) કાચ મળ; undigested
excrement: (2) 4731; dysentery. આમ,(અ.) આ રીતે આ પ્રમાણે, thus (૨)
આ તરફ, અહીં; at this side, here. આમ, (વિ) સામાન્ય દરજ્જાનુંs of common status: –જનતા, (સ્ત્રી) સમાજને 20171172 qol'; the common people, the masses. આમ, (સ્ત્રી) કેરીa mango:–રસ, (૬) કેરીને રસ; mango juice આમટ, (વિ.) ખાટું; sour: આમટી, (સ્ત્રી.) આમલીયુક્ત દાળ; a liquid preparation of pulses mixed with tamarind. આમ,(૪) આ માણસેએ; these men.
આમતેમ, (અ) અહીંતહીં; here and there: (૨) મન ફાવે એ રીતે અર્થાત્ તદ્દન અવ્યવસ્થિત રીતે; haphazard: -થી, (અ) કોઈ પણ રીતે કે પ્રકારે; by hook or by crook: (૨) ગમે તે સ્થળેથી; from any place. આમથી, (અ) આ તરફથી; from this
direction or side. આમદાની. (સ્ત્રી) આવક; income: (૨) પેદાશ; produce.
મનસામન, (અ.) પરસ્પર mutually, આમન્યા, (સ્ત્રી) મર્યાદા, વડીલ વ. પ્રત્યેને
આદરભાવ; limit, respect or reverence for elders, etc. (૨) આજ્ઞાપાલન; obedience. આમય, (૫) અપચે; indigestion (૨) રોગ; a disease. આમરણ(વાત), (અ.) જીવન પર્યંત, throughout life, till the end of life: (૨) (વિ.) જીવનપર્યતનું; lifelong. આમલી (આંબલી), (સ્ત્રી) એક પ્રકારનું વૃક્ષ; the tamarind tree. (૨) એનું $; its fruit, tamarind: - lei, (સ્ત્રી) એક પ્રકારની બાળકોની મેદાની રમતya kind of children's outdoor game. આમવર્ગ, (૫) સમાજના સામાન્ય લોકોને
masses, populace. આમસભા,(સ્ત્રી) ધારાસભાનું આમજનતાના પ્રતિનિધિઓનું ગ્રહ; the legislative house of the people's representatives, house of commons. આમસરા, (સ્ત્રી) સરાઈ, ધર્મશાળા; a public rest-house, an inn. આમળ, (સ્ત્રી) આંતરડાને છેડાને ભાગ; the ending or the extreme part of the intestine. આમળવું, (સ. ક્રિ) વળ દે; to twist together: () 342159; to coil, to twist. આમળી (આંબળી), (સ્ત્રી.) ઔષધી તરીકે ઉપગી ખાટા ફળવાળું ઝાડ; a medi
For Private and Personal Use Only