________________
Shri Mahavir Jain Aradhana Kendra
આમળા
www.kobatirth.org
cinal tree with
sour fruits:
આમળું' (આંખળું), (ન.) એનુ ફળ; its fruit.
આમળા, (પુ.) વળ; a twisting together: (૨) ટેક; a firm vow: (૩) વેરભાવ, દ્વેષ; grudge, enmity, envy. આમંત્રણ, (ન.) નેતરુ; an invitation: -પત્રિકા, (સ્ત્રી.) આમંત્રણને પત્ર; an invitation card: આમ'ત્રવુ', (સ. ક્રિ.) નેતરું આપવું; to invite: આમ ંત્રિત, (વિ.) નેતરેલું; invited. આમિલ, (પુ.) અમલદાર; an officer. આમિષ, (ન.) માંસ; mutton, meat:
(૨) લાલચ; temptation. આમીન, (અ.) તથાસ્તુ, તમારી ઇચ્છા ફળીભૂત થાય !; be as you wish !, amen. આમુખ, (ન.) ઉપાદ્ઘાત, પ્રસ્તાવના; an introduction, foreword, preface. આસુષ્મિક (આમુત્રિક), (વિ.) પારલૌકિક; pertaining to the other or the spiritual world. આમેજ, (વિ.) સમાવેશ થયેલુ કે કરેલું; included: (૨) ભેળવેલુ'; mixed. આમોદ,(પુ.) આનંદ; delight, pleasure: (૨) સુગંધ,fragrance, scent, flavour. આમ્ર, (પુ.) આંખı; a mango-tree: -કુંજ, (સ્રી.) આંબાવાડિયુ; a mango grove: મંજરી, (સ્રી.) આંબાના મેાર; sprouts or flowering shoots of a mango-tree.
આય, (સ્રો.) શક્તિ, હિંમત, strength,
courage.
આયખુ' (આય), (ન.) આયુષ્ય, આવરતા; duration of life, life-span. આયતન, (ન.) રહેઠાણ, નિવાસસ્થાન; a house, an abode, a dwelling place. આયત્ત, (વિ.) -તે આધીન, ની પર નિભર્યુ
depending on, dependent to. આયનો, (પુ.) અરીસે; a mirror.
૧૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આર
આયપત (આય), (સ્ત્રી.) આમદાની, આવક; income: વેશ, (પુ.) આવક્વેર;
income-tax.
આયંદે, (અ.) સરવાળે; on the whole (૩) હવે પછી; from now onwards, henceforth.
આયવ્યય, (પુ.) આવક વક; income and expenses, receipts and payments.
આયા, (સ્રી.) છે।કરાં સાચવનારી ખાઈ; a maid servant looking after children, an ayah. આયાત, (વિ.) (સ્રી.) પરદેશથી કે બહારગામથી આવેલા (માલ);(goods)imported from abroad or other privinces, imports. આયાસ,(પુ.) પરિશ્રમ, મહેનત; exertion, labour, effort; (૨) પ્રયત્ન; effort: (૩) થાક, કષ્ટ, પીડા; fatigue, trouble, pain, weariness. આયુધ, (ન.) હથિયાર, શસ્ત્ર; a weapon. આયુવે`દ, (પુ.) પ્રાચીન ભારતનુ’વૈદકશાસ્ત્ર;
For Private and Personal Use Only
the medical science of ancient
India: આયુર્વેદિક, (વિ.) એને લગતું, pertaining to that. આયુષ્ય (આયુષ, આયુ), (ન.) કુંમર, આવરદા; age, duration of life. આયાજન,(ન.) વ્યવસ્થા; management (ર) વ્યવસ્થિત યાજનાઓ ઘડવી તે; organised planning. આર, (સ્ત્રી.) ધાતુની વસ્તુની અણી; the point of a metallic thing: (૨) પાણી, ખળદ, વ. ને ઢાંકવાની અણીવાળી લાડી; a stick with a metallic point to drive bullocks, etc.: (૩) એક પ્રકારનું મેાચીનું એનર; a kind of a shoe-maker's tool. આર, (પુ.) કાંજી; sizing starch: (૨) વ્યક્તિની આહાર લેવાની શક્તિ; a person’s capacity to consume food.