Book Title: Uttaradhyayan Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० २९ कालप्रतिलेखनाफलवणनम् १५ शिलादृष्टिः ४, रजउद्घातश्च ५। एतत् सर्वोत्पातिकमस्याध्यायिकम् । तत्र पांशुवृष्टि म यदि रजो निपतति धूमाकारमापाण्डुरमचित्तं रजः पांशुरित्युच्यते । मांसवृष्टिः-मांसखंडान्याकाशात् पतन्ति । तथा-रुधिरष्टिः -आकाशाद् रुधिरविन्दवः पतन्ति । केशदृष्टि:-केशा आकाशात् पतन्ति शिलावृष्टिः-शिलावर्षेणम् । तथारजउद्घातः रजोभिः पूर्णा दिशः। रजउद्घाते सति समन्ततोऽन्धकार इव दृश्यते।
तत्र मांसे रुधिरे च पतति सति अहोरात्रं वय॑ते अवशेषे पांशुष्टयादौ तु पांश्वादिपतनकालं यावत् , सूत्रं न पठ्यते, अन्यकाले तु पठ्यते ।
इतिद्वितीयमौप्तातिकम् २ । में होवें वह औत्पातिक काल है । इसमें स्वाध्याय करना वर्जित है। जिस समय धूमके आकार जैसी सफेद अचित्त रजकी वृष्टि हो रही हो उस कालमें सनका अध्ययन वर्जित है। इसी तरह मासखंडभी आकाशसे चरसते हों, इसमें भी स्वाध्याय वर्जित है। इसी प्रकार रुधिरकी वृष्टि होने पर, केशकी वृष्टि होने पर शिलाकी वृष्टि होनेपर तथा धूलिके उड़ने पर स्वाध्याय करना वर्जित है। धूलि द्वारा जव दिशाएँ ढक जाती हैं तब अंधकार जैसा हो जाता है इसका नाम ही रजउद्घात है।
जब मांस अथवा रुधिर आकाश से पडे तव एक अहोरात्र तक स्वाध्याय करना वर्जित है। बाकी पांशुवृष्टि आदि उत्पात कालमें जब. तक ये उत्पात होते रहें तबतक सूत्र नहीं पढना चाहिये ।
यह दूसरा औत्पातिकअस्वाध्याय हुआ २।
તથા રજઉઘાત, આ સઘળા ઉત્પાત છે. આ ઉત્પાત જે સમયે થાય તે
ત્પાતિક કાળ છે. આમાં સ્વાધ્યાય કરે વર્જીત છે. જે સમયે ધુમ્મસના આકાર જેવી સફેદ અચિત્ત રજની વૃષ્ટિ થઈ રહેલ હોય એ કાળમાં સૂત્રનું અધ્યયન વર્જીત છે. આજ પ્રમાણે માંસખંડ પણ આકાશમાંથી વરસે છે. આમાં પણ સ્વાધ્યાય વર્જીત છે. આ પ્રમાણે લોહિની વૃષ્ટિ થવાથી, કેશની વૃષ્ટિ થવાથી, શિલાની વૃષ્ટિ થવાથી, તથા ધૂળના ઉડવાથી, સ્વાધ્યાય કરવાનું વછત છે ધૂળથી જ્યારે દિશાઓ ઢંકાઈ જાય છે ત્યારે અંધકાર જેવું થઈ જાય છે આનું નામ રજઉદ્યાત છે
જ્યારે માંસ અથવા લોહિ આકાશમાંથી પડે ત્યારે એક અહોરાત્ર સુધી સ્વાધ્યાય કરો વર્જીત છે. બાકી પશુષ્ટિ આદિ ઉત્પાત કાળમાં જ્યાં સુધી એ ઉત્પાત થતા રહે ત્યાં સુધી સુત્ર ન ભણવા જેઈએ.
છે આ બીજું ઓત્પાતિક અસ્વાધ્યાય ઘણુ પર