Book Title: Uttaradhyayan Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 1039
________________ प्रियदर्शिनी टीका अ० 29 प्रत्याख्यानफलवर्णनम् 13 231 प्रायश्चित्ताहं यस्य स तथा, जीवः, अपहृतभरः अपसारितभारः, भारवहःभारवाहक इव निवृत्तहृदयः स्वस्थीभूतचित्तः, सन्नित्यन्वयः / अयं भावः-यथा भारवाहको भारमपनीय-स्वस्थचित्तो भवति, तथा स्वकृतातिचारमपनीय मुनिः, स्वस्थचित्तो भवतीति / प्रशस्तध्यानोपगतः धर्मादिध्यानमाश्रितः, सुखं सुखेन= मुखपरंपरया, विहरति इह परलोके च तिष्ठति // सू० 12 // कायोत्सर्गे कृतेऽपि पुनरतिचारसंभवे प्रत्याख्यानं कुर्यादिति त्रयोदशंतदाह___ मूलम्-पच्चक्खाणेणं भंते ! जीवे किं जणेइ ? / पच्चक्खाणणं आसवदाराइं निरंभइ। पच्चक्खाणेणं इच्छानिरोहं जणेइ ।इच्छानिरोहं गएयणं जीवे सव्वव्वेसु विणीयतण्हे सीइभूए विहरइ१३ (निव्वुय हिया-निवृत हृद्यः) भारके उतारनेसे स्वस्थचित हुए(ओहरिय भरुव्व भारवहे-अपहृतभरः इव भारवहः) भारवाहकी तरह ( पसत्थज्झाणोवगए सुहं सुहेणं विहरइ-प्रशस्तध्यानोपगतः सुखं सुखेन विहरति) स्वस्थचित होकर धर्म आदि ध्यान करने में सावधान बनता है और इस तरह वह आनंदके साथ इहलोक और परलोकका आराधक बनता है / / भावार्थ-अतिचारोंको शुद्धिके लिये आगमोक्तविधि अनुसार शरीरसे ममत्वका त्याग करना इसका नाम कायोत्सर्ग है / इस कायोत्सर्गके प्रभावसे साधु अतीतकाल संबंधी एवं वर्तमान कालु संबंधी प्रायश्चित्ताह दोषोंकी शुद्धि कर लेता है / इस तरह दोषोंकी शुद्धि होनेसे हृदय बिलकुल स्वस्थ हो जाता है। जिस प्रकार भारके अपनयनसे (उतारनेसे) भारवाहकको चित्त स्वस्थ हो जाता है / स्वस्थचित्त होकर फिर यह अच्छी तरह धर्मध्यान आदिको निराकुल रूपसे करता रहता है।।१२॥ તાપ જે જીવે દૂર કરી દીધેલ છે એ જીવ ભારના ઉતરવાથી સ્વસ્થ ચિત્ત બનીને ભારવાહકની માફક સ્વસ્થ ચિત્ત થઈને ધર્મ આદિ ધ્યાન કરવામાં સાવધાન બને છે. અને આ રીતે તે શાન્તિપૂર્વક ઘણા જ આનંદની સાથે આલોક અને પરલોકને આરાધક બને છે ભાવાર્થ-અતિચારોની શુદ્ધિ માટે આગોક્ત વિધિ અનુસાર શરીરના મમત્વને ત્યાગ કરે તેવું નામ કાર્યોત્સર્ગ છે. આ કાર્યોત્સર્ગના પ્રભાવથી સાધુ અતીત કાળ સંબંધિ અને વર્તમાન કાળ સંબંધિ પ્રાયશ્ચિતાહ દેની શુદ્ધિ કરી લે છે. આ પ્રમાણે દેની શુદ્ધિ થવાથી હૃદય બિલકુલ સ્વસ્થ થઈ જાય છે. જે રીતે ભારના ઉતરવાથી ભારવાહકનું ચિત્ત સ્વસ્થ થઈ જાય છે. સ્વસ્થ ચિત્ત થઈને તે સારી રીતે ધર્મધ્યાન આદિને નિરાકુલરૂપથી કરતા રહે છે. 12

Loading...

Page Navigation
1 ... 1037 1038 1039