Book Title: Uttaradhyayan Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ. २६ प्रतिलेखनायामविराधकत्वप्रदर्शनम् प्रतिलेखनां कुर्वन् मुनिर्मिथः कथादौ संलग्नचित्ततया प्रमादवशगः प्रतिलेखनाकाले हस्तसंचालनेन जलभृतं घटादिकमपि प्रलोठयेत् । ततस्तज्जलेन मृदग्नि चीजकुन्थ्वादयोऽवश्यमेव प्लाविता भवेयुः । यत्र चाग्निस्तत्रावश्यं वायुरिति षडजीवनिकायानामपि विराधना भवेत् । इयं द्रव्यतो विराधना। भावतस्तु प्रमत्ततयाऽन्यथापि आत्मसंयमविराधको भवति । अतः प्रतिलेखनाकाले मिथः कथादीनां हिंसाहेतुत्वात् तानि साधुभिः सर्वदा परिहरणीयानीति ॥२९॥३०॥
भावार्थ-कुंभकार आदिकी शाला आदिमें स्थित मुनि प्रतिलेखना को करता हुआ यदि परस्परमें कथा आदिके करनेमें संलग्न-चित्त हो जाता है तो ऐसी स्थितिमें प्रमादके वशवर्ती हुए उस मुनिसे प्रतिलेखना करते समयमें हस्तसंचालन द्वारा जलभृत घटादिक भी गुडक सकते हैं। उनके गुड़क जानेसे मिट्टी, अग्नि, बीज एवं कुन्थु आदिक जीवोंकी विरा धना होती है क्योंकि वे सब जीव उस पानीमें अवश्य प्लावित हो जाते हैं। जहां अग्नि होती है वहां अवश्य ही वायु होती है इस प्रकार प्रतिलेखनामें असावधान बना हुआ मुनि द्रव्यरूपसे षट्जीवनिकायका विराधक होता है । तथा भावकी अपेक्षा प्रमत्त होनेकी वजहसे वह आत्म और संयमका विराधक होता है । इस लिये प्रतिलेखनाके अवसर में "परस्पर ये कथा आदि करना हिंसाके कारण हैं ऐसा जानकर साधुको .इनका परिहार करना चाहिये ॥ २९ ॥ ३०॥
| ભાવાર્થ –કુંભાર આદિની શાળા આદિમાં સ્થિત મુનિ પ્રતિલેખના કરતી વખતે જે પરસ્પરમાં વાત આદિ કરવામાં સંલગ્નચિત્ત બની જાય છે ત્યારે પ્રમાદવશવતી બનીને તેવી સ્થિતિમાં તે મુનિથી પ્રતિલેખના કરતી વખતે હાથના સંચાલનથી જળ ભરેલ પાત્ર પણ ઢેળાઈ જાય છે, એના ઢળી જવાથી भाटी, मलिन, मीन, मन न्यqा माहि वानी विराधना थाय छे. भो, એ સઘળા જીવ એ પાણીમાં અવશ્ય ભીંજાઈ જાય છે. જ્યાં અનિ હોય છે, ત્યાં અવશ્ય વાયુ હોય છે. આ પ્રમાણે પ્રતિલેખનામાં અસાવધાન બનેલ મુનિ દિવ્યરૂપથી વજીવનકાયના વિરાધક બને છે. તથા ભાવની અપેક્ષા પ્રમત્ત (હેવાના કારણે તે આત્મા અને સંયમના વિરાધક બને છે. આ માટે પ્રતિ , લેખનાના અવસરમાં “પરસ્પર આવી વાતે વગેરે કરવી હિંસાનું કારણ છે.” એવું જાણીને સાધુએ તેને પરિહાર કર જોઈએ. રાસ