Book Title: Uttaradhyayan Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 1013
________________ २०७ प्रियदर्शिनी टीका अ० २९ धर्मश्रद्धावर्णनम् ४ धर्मश्रदैव सकलकल्याणमूलकारणमिति भावः । ननु पूर्वमपि सवेगफलप्रदर्शने धर्मश्रद्धायास्तत्फलस्य च प्ररूपणा कृतैव किं पुनधर्मश्रद्धायाः फलप्रदर्शनं तथा सति पुनरुक्तिदोपोऽप्यापततीति चेत् , उच्यते-- पूर्व संवेगफलत्वेन धर्मश्रद्धायाः कथनम् , इह तु स्वातन्त्र्येण धर्मश्रद्धायाः फल प्रदर्शन मिति न पुनरुक्ति दोषावकाशः ॥ ३॥ राज्यार्थिवपि राज्यदः किमपरं नानाविकल्पैर्नृणां, तत् किं यन्न ददाति, किंच तनुते स्वर्गापवर्गावपि ॥ १॥ धर्म की महिमा ही कुछ ऐसी है जो अपने सेवन करनेवाले व्यक्तियोंको यदि वे धनके इच्छुक हैं तो उनको धनकी अपारराशि देता है, यदि वे कामार्थी हैं तो उनकी इच्छित समस्त अभिलाषाएँ पूर्ण करता है, वे यदि सौभाग्यके अभिलाषी है तो उनके सौभाग्यको चमकाता है, यदि वे पुत्रार्थी हैं तो सर्वोत्तम पुत्र देता है, यदि वे राज्यके अभिलाषी हैं तो उनको राज्य देता हैं। ज्यादा क्या कहा जाय-संसारमें ऐसी कोई भी शुभ वस्तु नहीं है जो धर्मसे नहीं मिल सकती हो । स्वर्ग और मोक्षकी प्राप्ति भी जीवको इसी एक धर्मके प्रभावसे होती है ॥१॥ भावार्थ--यहां ऐसी आशंका नहीं करनी चाहिये कि " संवेगका फल प्रदर्शित करते समय सूत्रकारने पहिले ही धर्मकी श्रद्धा और उसके फलकी प्ररूपणा करदी है अव दुबारा धर्मश्रद्धाके फलको प्रदर्शित करनेसे राज्यार्थिप्वपि राज्यदः, किम परं नाना विकल्पै नृणां,, तत् किं यन्न ददाति, किंच तनुते स्वर्गापवर्गावपि ॥१॥ ધર્મને મહિમા જ એ છે કે, તેનું સેવન કરનાર વ્યક્તિઓમાંની કેઈ જે ધનની ઈચ્છા ધરાવનાર હોય તે એને ધનની અપાર રાશી આપે છે. જે એ કમથી હોય તે એ ઈશ્કેલી સઘળી અભિલાષાઓ પૂર્ણ કરે છે. જે તે સૌભાગ્યના અભિલાષી હોય તે તેના સૌભાગ્યને ચમકાવે છે. જે પુત્રની અભિલાષાવાળો હોય તે તેને સર્વોત્તમ પુત્ર આપે છે, અથવા તે જે રાજ્યના અભિલાષી હોય તેને રાજય આપે છે. વધારે શું કહેવામાં આવે સંસારમાં એવી કોઈ પણ વસ્તુ નથી કે, જે ધર્મથી મળી ન શકતિ હેય. વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ પણ જીવને આ એક ધર્મના પ્રભાવથી જ થાય છે. || ૨ ભાવાર્થ—અહીં એવી આશંકા ન કરવી જોઈએ કે, સંવેગનું ફળ પ્રદર્શિત કરતી વખતે સૂત્રકારે પહેલાં જ ધર્મની શ્રદ્ધા અને એના ફળની પ્રરૂપણ કરી દીધેલ છે. બીજી વખત ધર્મશ્રદ્ધાના ફળને પ્રદર્શિત કરવાથી

Loading...

Page Navigation
1 ... 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039