Book Title: Uttaradhyayan Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 1018
________________ २१२ उत्तराध्ययन सूत्रे गुरुशुश्रूषां कुर्वतोऽप्यतिचारसंभवे आलोचना कर्तव्या, इत्यतपञ्चमभेदस्वरूपातामाह मूलम् - आलोयणयाए णं भंते ! जीवे किं जणयइ ? आलोयणयाए णं मायानियाणमिच्छादंसणसल्लाणं मोक्खमग्गविग्घाणं अनंत संसारबंडणाणं उद्धरणं करेइ | उज्जुभावं च जणयइ । उज्जुभावपडिवन्ने य णं जीवे अमाई इत्थीवेयं नपुंसगवेयं च न बंधइ | yoवबद्धं च णं निज्जरेइ ॥ सू० ५ ॥ आशातना दोषका भागी होना पड़ता है। आशातना दोष के प्रभावसे जीवको नरक और तिर्यंचगतिमें जाकर दुःख भोगने पड़ते हैं । तथा यदि मनुष्य गतिमें भी जन्म हो जावे तो उससो म्लेच्छ आदिरूप नीच कुल में जन्म धारण करना पड़ता है । देवगति में भी किल्बिषिक जातिके देवों में जन्म लेना पड़ता है । अतः वह आशातना दोषोंसे सदा बचा रहता है। गुर्वादिजनों के गुण प्रकाशन करना, उनकी भक्ति करना, वहुमान करना यही वह उचित समझता है । अतः इसके प्रभाव से देवादि सुगतियों में वह जन्म लेता है | तथा सिद्विगतिको सुधारनेकी चेष्टामें निरत रहा करता है । सम्यग्दर्शन आदि जो सिध्धिगति के मार्ग है उन्हें सदा संभालता रहता है । इसी लिये यह जीव प्रशस्त एवं विनय मूलक समस्त कार्यों को करता हुआ अन्य बहुतसे जीवोंको भी अपने जीवनकालमें इस धर्म में लगा जाता है ॥ ४॥ કેમકે, તે જાણે છે કે, આમ કરવાથી આશાતના દોષના ભાગી થવું પડે છે. આશાતના દોષના પ્રભાવથી જીવને નરક અને તિર્યંચગતિમાં જઇને દુઃખ ભાગવવા પડે છે. તથા કદાચ જો મનુષ્ય ગતિમાં જન્મ થઈ જાય તે તેને મ્લેચ્છ આદિરૂપ નીચ કુળામાં જન્મ લેવા પડે છે, દેવ ગતિમાં પણ કિવિષિક જાતીના દેવામાં જન્મ લેવા પડે છે. આથી તે આશાતનાના દોષોથી સદા ખચતા રહે છે. ગુરુ આદિના ગુણાનુ પ્રકાશન કરવું, એમની ભક્તિ કરવી, મહુમાન કરવું, એજ તે ઉચિત માને છે. આથી એના પ્રભાવને કારણે દેવાદિ સુગતિમાં તે જન્મ લે છે. તથા સિદ્ધિગતિને સુધારવાની ચેષ્ટામાં નિરત રહ્યા કરે છે. સમ્યગ્દર્શન આદિ જે સદ્ગતિના માર્ગ છે. એને સદા સ’ભાળતા છે આ કારણે જીવ પ્રશસ્ત અને વિનયપૂર્વક સઘળા કાર્યને કરવા ઉપરાંત ખીજા જીવાને પણ પાતાના જીવન કાળમાં આ ધમમાં લગાડી જાય છે. II૪

Loading...

Page Navigation
1 ... 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039