Book Title: Uttaradhyayan Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अनेन च ये द्रव्यमेवेच्छान्त, न तु तद्वयातारक्ताश्च रूपादान् आवधापदारातानाहुस्तन्मतं निराकृतम् । ज्ञानतो हि विषयव्यवस्था भवति, रूपादिविनिर्मुक्तं द्रव्यं केनचित् कदाचिन्नावगतम् नाप्यवगम्यते व अतो द्रव्य विवर्त एव रूपा - दयो न तु तात्विकाः केचन तद्भेदेन सन्ति । नन्वेवं रूपादि विवर्ती द्रव्यमित्यपि किं न कल्पते ? | अथ तथैव प्रतीतिः । एवं सति प्रतीतिरुभयत्र साधारणेत्युभयमुभयात्मकमस्तु ।
उसे मिथ्या कैसे माना जा सकता है । अतः गुणोंका आधार जो है वह द्रव्य है एवं (एक द्रव्याश्रिताः गुणाः) जो एक द्रव्यके ही आश्रय रहें - नित्य द्रव्यके आश्रय रहें - मात्र द्रव्यके आश्रय रहें वे गुण हैं यद्यपि पर्याय भी द्रव्य आश्रित रहती है परन्तु वह नित्य रूपसे द्रव्यके आश्रित नहीं रहती है और न वह मात्र द्रव्यमें ही रहती है गुणमें भी रहती है। इस कथन से यह बात निर्मूल जाननी चाहिये जो ऐसा कहते हैं कि एक द्रव्य ही हैं द्रव्यसे भिन्न रूपादिक गुण नहीं हैं । रूपादिक गुण जो प्रतीत होते हैं वे केवल अविद्योपदर्शित हैं। क्यों कि विषयकी व्यवस्था ज्ञान से होती है । रूपादिक गुणोंसे रहित द्रव्य किसीने भी आजतक जाना नहीं है और न ऐसा कोई जानता ही है अतः यह मानना चाहिये कि द्रव्य के विवर्ती रूपादिक गुण हैं, वे द्रव्यसे भिन्न नहीं है । यदि द्रव्यसे भिन्न वे माने जावें तो उनकी वास्तविक सत्ता ही साबित नहीं होती है । इसी तरह से रूपादिक गुणों का विवर्त द्रव्य है ऐसा कथन भी अनुचित नहीं है । तात्पर्य यह है कि द्रव्य विवर्त रूपादिक और रूपादिक द्रव्य छे. मने मे एकद्रव्याश्रिता गुणाः खेड द्रव्यना आश्रये रहे-नित्य द्रव्यना आश्रये રહે- માત્ર દ્રવ્યના આશ્રયે રહે તે ગુણુ છે જો કે, પર્યાય પણ દ્રવ્યની આશ્રિત રહે છે. પરંતુ તે નિત્યરૂપથી દ્રવ્યની આશ્રિત રહેતી નથી. અથવા ન તેા તે માત્ર દ્રવ્યમાં જ રહે છે. ગુણમાં પણ રહે છે. આ કથનથી એ વાત નક્કી જાણવી જોઈએ. જે એવું કહે છે કે, એક દ્રવ્ય જ છે, દ્રવ્યથી ભિન્નરૂપાદિક ગુણ નથી, રૂપાદિક ગુણ જે દેખાય છે તે કેવળ અવિદ્યોપદર્શિત છે. કેમકે વિષયની વ્યવસ્થા જ્ઞાનથી જ થાય છે. રૂપાદિક ગુણેાથી રહિત દ્રવ્ય કેાઈએ આજ સુધી જાગેલ નથી, તેમ ન તા એવું કાઈ જાણે છે. આથી એ માનવું જોઈએ કે, દ્રવ્યના વવત જ રૂપાદિક ગુણ છે, એ દ્રવ્યથી ભિન્ન નથી. જે દ્રવ્યથી ભિન્ન માનવામાં આવે તે તેની વાસ્તવિક સત્તા જ સાબિત થતી નથી, આ રીતે રૂપાદિક ગુણેનુ વિવત દ્રવ્ય છે, એમ કહેવું પણ અનુચિત નથી. તાત્પ એ છે કે, દ્રવ્ય વિવર્તી રૂપાદિક અને રૂપાદિક વિવર્તી
1
T21:3