Book Title: Uttaradhyayan Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હ૬૮
उत्तराध्ययनसूत्रे यस्यैव शुक्तिः स्यान्न तु शिष्यस्य तस्य स्मारणायकर्तृत्वेन पुरुषेभ्योऽपकृष्टत्वात् । न चागसे शिष्यस्य मोक्षश्रवणं नास्तीति वाच्यम् , चण्डरुद्राघाचार्यशिष्याणामागमे मोक्षश्रवणात् । __अमहर्दिकत्वेनापि स्त्रीणां पुरुषेयोऽपकृष्टत्व न युज्यते, यद्येवं स्यात् तहिं कथय तावत् , आध्यात्मिकीमृद्धिमाश्रित्य तदमहधिकत्वं मन्यसे, किंवा बाह्याम् ?, आद्यपक्षस्तत्र निराकृत एव स्त्रीणां रत्नत्रयरूपाया आध्यात्मिक्या श्रद्धेः समर्थितत्नात् । नापि वाह्यामृद्धिमाश्रित्या महर्दिकत्वेन स्त्रीणां पुरुषेभ्योऽपकृष्टत्वान्सुक्तिकारणवैकल्यमिति वाच्यम् , या महती तीर्थकरादीनामृद्धिः सा गणधरायदि इस तरह उनमें हीनता मानी जायगी तो गुरुको ही मुक्ति होगी, ऐसा माननेका प्रसंग आवेगा-शिष्यों को नहीं। कारण कि उनके सम्यग्दर्शनादि रत्नत्रय समान होने पर भी आचार्य ही उन्हें रमरण आदि को कराते हैं शिष्य उन्हें नहीं कराते हैं । परन्तु आगममें ऐसी बात तो सुनी नहीं जाती है कि गुरुओंको ही मुक्ति होती है शिष्योंको नहीं होती है। चण्डरुद्र आदि आचार्यके शिष्योंको मुक्ति हुई सुना गई है। __इसी तरह अमहर्द्धिक होनेले भी स्त्रियां पुरुषोंसे हीन हैं ऐसा कहना भी ठीक नहीं जचता । कारण कि आप किस ऋद्धिका अभाव उनमें कहते हैं ? आध्यात्मिक ऋद्धिका या बाथऋद्धिका ?। आध्यात्मिक ऋद्धिका तो उनमें अभाव है नहीं क्यों कि रत्नत्रयरूप जो आध्यात्मिक ऋद्धि है वह उनमें समर्थितकी ही जा चुकी है। इसी तरह बायऋद्धिको आश्रित करके जो यह कहा जाय कि बाह्यऋद्धि उनमें જો આ રીતે એમનામાં હીનતા માનવામાં આવે તે ગુરૂને જ મુક્તિ થાય, એવું માનવાને પ્રસંગ આવે. શિષ્યને નહીં. કારણ કે, એમનાં સમ્યગ્દર્શનાદિ રત્નત્રય સમાન હોવા છતાં પણ આચાર્ય જ એમને સ્મરણ આદિ કરાવે છે. શિષ્ય એમને કરાવતા નથી. પરંતુ આગમમાં એવી વાત તે કઈ સ્થળે સાંભળવામાં આવતી નથી કે, ગુરૂઓને જ મુક્તિ થાય છે અને શિષ્યને થતી નથી. ચંડરૂદ્ર આદિ આચાર્યના શિષ્યોને મુક્તિ થયાનું જાણવા મળે છે.
આ રીતે અમહદ્ધિક હેવાથી પણ સ્ત્રિ પુરૂષોથી હીન છે એમ કહેવું પણ બરાબર બેસતું નથી. કારણ કે, આપ કઈ ઋદ્ધિને અભાવ એમનામાં બતાવે છે? આધ્યાત્મિક ઋદ્ધિને કે, બાહ્ય ઋદ્ધિને? આધ્યાત્મિક ત્રાદ્ધિને તે એમનામાં અભાવ છે જ નહી. કેમ કે, રત્નત્રયરૂપ જે આધ્યાત્મિક અદ્ધિ છે તે એમનામાં સમર્થિત કરાયેલી જ છે, આજ પ્રમાણે બાહૃાાદ્ધિને આશ્રિત કરીને જે એવું કહેવામાં આવે કે, બાહ્ય ઋદ્ધિ એમનામાં નથી,