Book Title: Uttaradhyayan Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
९६७
হাজহাি श्रेष्ठी पोपटलालः श्रीमावजी तनयस्तदा। जैनधर्मरतः श्रीमान् दर्शनार्थसमागतः ॥६॥ अनत्यः सुखदः कृपासमुदयः श्री जैनसंघोमिथः, प्रेमाबद्धविधेयपद्धति मिलद्दीनार्तरक्षापरः। शुद्ध स्थानकवासिधर्मनिरतो रत्नत्रयाभः शुमः,
श्रद्धावान् निगमे जिनप्रवचने श्रेयस्करे शोभते ॥७॥ देवे शुरौ धर्मपणे च शक्ति-येषां सदाचाररुचिहि नित्यम् ।
ते श्रावका धर्मपरायणाश्च सुश्राविकाः सन्ति गृहेगृहेऽत्र ॥८॥ विशेष कृपा बनी हुई है। इस गाँवका श्री जैनसंघ सदा सुखद एवं दयालु हैं। जो भी कोई धार्मिक कार्य करना होता है उसको सबके सब बडे प्रेमके साथ विचार कर मिलजुल करते हैं। दीन दुःखी जीवोंकी रक्षा निमित्त इनसे बडी मदद मिलती रहती है। ये लब शुद्ध स्थानकवासी संप्रदायके उपासक हैं। शक्त्यनुसार रत्नत्रयकी आराधना करते रहते हैं। जैनधर्म विशेष श्रद्धा संपन्न इलकी मानसिक परिणति रहा करती है। यहां घर में श्रावक और श्राविकाएँ देव, गुरु और धर्ममें विशिष्ट भक्ति रखनेवाले हैं तथा सदाचार संपन्न हैं। કુળમાં એમને જન્મ થયેલ છે. જેમનાં ધર્મપત્નીનું નામ છબલબાઈ છે. લક્ષ્મીની એમના પર સંપૂર્ણ કૃપા છે. જામજોધપુરગામને જૈનસંઘ સદા સુખી અને દયાળુ છે. જે કાંઈ પણ ધાર્મિક કામ કરવાનું હોય છે ત્યારે સઘળા ખૂબ જ પ્રેમથી સાથે બેસીને એકત્ર ભાવનાથી કરે છે. દીનદુઃખી જોની રક્ષામાં આથી ઘણી મદદ મળતી રહે છે. આ સઘળા શુદ્ધ સ્થાનકવાસી સંપ્રદાયના ઉપાસક છે. શક્તિ અનુસાર રત્નત્રયની આરાધના કરતા રહે છે. જૈનધર્મમાં વિશેષ સંપન એમની માનસિક પરિણતિ રહ્યા કરે છે. દરેક ઘરમાં શ્રાવક અને શ્રાવિકાઓ દેવ, ગુરૂ અને ધર્મમાં વિશિષ્ટ ભક્તિ રાખવાવાળા છે તથા સદાચાર સંપન્ન છે.
सङ्गलं भगवान् वीरो सङ्गलं गौतमः प्रभुः। सुधर्मा मङ्गलं जम्बूजैनधर्मोऽरतु मङ्गलम् ॥१॥