Book Title: Uttaradhyayan Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૯૮૨
उत्तराध्ययन सूत्रे
मारभ्य नवसंख्यापर्यन्तमुच्यते । नत्रशतपल्योपमपर्यन्तं स्त्रीत्वजात्यवस्थानं-स्त्री शरीरजन्म भवतीत्यर्थः । स्त्रीशरीरप्राप्तौ पुरुषाभिलाषात्मको वेदो न हेतुः, किं तु स्त्रीत्वमाप्तिकारणीभूतकर्मोदय एव कारणम् । पुरुषाभिलाषरूपस्य वेदस्य स्त्रीत्व प्राप्तिहेतुत्वाभावात् स स्त्रीशब्दार्थो न भवितुमर्हति । तत्र पल्यशतपृथक्त्वावस्थानेः स्त्रीत्वानुबन्ध एव हेतुत्वेन विवक्षितः न तु वेदाख्यो भावः । सम्भवति हि मृत्युकाले स्त्र्याकार विच्छेदेऽपि तत्कारणकर्मोदयाविच्छेदः, तदविच्छेदाच्च पुंस्त्वाद्यव्यवधानेन पुनः स्त्रीशरीरग्रहणमिति ।
तक अवस्थान कहा गया है, इससे यह पता चलता कि पुरुषकी अभिलाषारूप भाववेदमें खी शब्दका प्रयोग आगममें प्रयुक्त हुआ है" सो ऐसा कहना भी युक्तियुक्त नहीं है । द्विसंख्या से लेकर नवसंख्यातक पृथक्त्व कहलाता है । इसका तात्पर्य यह है कि नौसौ पल्यतक स्त्रीत्व जातिमें - स्त्रीके शरीर में जन्म होता है । पुरुषाभिलाषात्मक भाववेद स्त्री शरीरकी प्राप्ति हेतु नहीं है । किन्तु स्त्रीत्वकी प्राप्तिमें कारणीभूत मायादि कर्मका उदय ही कारण है । पुरुषाभिलाषरूप वेद स्त्रीत्व की प्राप्तिमें हेतु नहीं है इसलिये वह स्त्री शब्दका अर्थ नहीं होता है । वहां पल्यशत पृथक्त्वक स्त्रीशरीरमें जन्म लेने में स्त्रीत्वका अनुबंध ही हेतुरूपसे विवक्षित हुआ है किन्तु वेद नामका भाव नहीं अर्थात् भाववेद नहीं । मृत्यु के समय स्त्रीके आकारका विच्छेद होने पर भी arrant प्राप्ति में कारणी भूतकर्मका बिच्छेद नहीं होता है। इसके विच्छेद नहीं होने के कारण पुंस्त्वआदिके अव्यवधान से पुनः स्त्रीशरीर
.
માક થાય છે સ્ત્રીત્વનુ પટ્યશત પ્રથફ્ન સુધી અવસ્થાન કહેવાયેલ છે આનાથી જાણી શકાય છે કે, પુરૂષની અભિલાષારૂપ ભાવવેદમા સ્ત્રી શખ્સને પ્રયાગ આગમમા પ્રયુકત થયેલ છે” તે એમ કહેવું પણ યુક્તિયુક્ત નથી. એ સંખ્યાથી લઈ તે નવ સખ્યા સુધી પૃથ કહેવાય છે. આનુ તાત્પર્ય એ છે કે, નૌ સૌ પલ્ય સુધી સ્રીત્વ જાતિમા–સ્રીના શરીરને જન્મ થાય છે. પુરૂષાભિલાષાત્મક ભાવવેદ સ્ત્રી શરીરની પ્રાપ્તિમાં હેતુ નથી. આ કારણે એ શ્રી શબ્દનેા અર્થ થતે નથી. ત્યાં પક્ષશત પૃથકત્વ સુધી સ્ત્રી શરીરથી જન્મ લેવામાં સ્ત્રીત્વને અનુ.ંધ જ હેતુરૂપથી વિવક્ષિત થયેલ છે, પરંતુ વેદ નામના ભાવ નહી. અર્થાત્ ભાવવેદ નહીં મૃત્યુના સમયે સ્ત્રીના આકારને
ગઢ થવાથી પણ સ્ત્રીત્વની પ્રાપ્તિમાં કારણીભૂત કર્મના વિચ્છેદ થતા નથી.