Book Title: Uttaradhyayan Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ર૪૬
_ उत्तराध्ययन सूत्रे
वा महराष्टकं वा अस्वाध्यायः । विद्युत्पाते तु प्रहरचतुष्टयं वा महराष्टकं वां स्वाध्यायो वर्जनीयः ।
अत्र गन्धर्वनगरादिषु मध्ये गन्धर्वनगरं नियमाद्देवकृतमेव, अन्यथा तस्या भावात् । शेषेषु तु दिग्दाहादिषु भजना भवति तानि कदाचित स्वाभाविकानि, कदाचिद् देवकृतानि भवन्ति । उभयत्र स्वाध्यायस्य परिहारः ।
अन्यान्यपि अस्वाध्यायिकानि सदेवानि (देवताप्रयुक्तानि ) भवन्ति । यथा - चन्द्रोपरागः, सूर्योपरागः, निर्घातः, गुञ्जितं चेति ।
गया है । जिस समय मेघकी घोर गर्जना हो उस समय चार प्रहरका अथवा आठ प्रहरका अस्वाध्यायकाल जानना चाहिये । इसी तरह विद्युत् पातके समय में भी चार अथवा आठ प्रहरका अस्वाध्याय काल कहा गया है ।
इस गंधर्वनगर आदिकों में से गंधर्वनगर तो नियमसे देवकृत ही होता है । विना देवके यह नहीं बनता । अवशिष्ट दिग्दाह आदिकों में देवकृततत्वकी भजना कही गई है । कभी ये देवकृत भी होते हैं और कभी स्वाभाविक भी। चाहे जैसे ये हों इनमें स्वाध्याय करना वर्जनीय ही कहा गया है ।
अन्य और भी सदेव - प्रयुक्त - ऐसे २ उत्पात होते हैं जिनमें स्वाध्याय करना वर्जित है । जैसे चन्द्रग्रहण, सूर्यग्रहण, निर्घात एवं गुंजित । चाहे आकाशमें बादल छाये हों चाहें नहीं छाये हों ऐसे समय में जो व्यन्तरदेव कृत महागर्जनाके समान ध्वनि होती है वह निर्घात है । गर्जितका ही विकार गुंजित है ।
એ વખતે ચાર પ્રહરનેા અથવા આઠે પ્રહરનેા અસ્વાધ્યાય કાળ જાણવા જોઈએ. આ જ રીતે વિદ્યુત પાતના સમયમાં પણ ચાર અથવા આઠે પ્રહરના અસ્વાધ્યાય કાળ કહેવામાં આવેલ છે.
આ ગાંધર્વ નગર આફ્રિકામાં ગંધવનગર તેા નિયમથી દેવકૃત જ હોય છે દેવના વગર એ મનતું નથી. અવશિષ્ટ દિગ્દાહ આદિકામાં દેવકૃતત્વની ભુજના ખતાવવામાં આવેલ છે કદી એ દેવકૃત પણ હેાય છે. અને કિ સ્વાભાવિક પણ હાય છે, એ ગમે તે રીતે હોય છતાં તેમાં સ્વાધ્યાય કરવાનું વત જ કહેવામાં આવેલ છે.
અન્ય બીજા પણ સદેવ-દેવતા પ્રયુક્ત એવા એવા ઉત્પાત થાય છે કે, જેમાં સ્વાધ્યાય કરવાનું વર્જીત છે. જેવા-ચંદ્રગ્રહણુ, સૂર્યગ્રહણ નિર્ભ્રાત અને ગુજીત ચાહે આકાશમાં વાદળ છવાયેલ હાય, ચાહે ન છવાયેલ હોય એવા સમયમાં જે ન્યતર દેવકૃત મહાગજ ના સમાન ધ્વની થાય છે. તે નિર્ભ્રાત છે. ગજીતના જ વિકાર ગુ‘જીત છે.