Book Title: Uttaradhyayan Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६७३ -
प्रियदर्शिनी टीका अ० ३५ अग्निआरम्भनिषेधनिरूपणम्
तस्मादनगारो ज्योतिः-अग्नि न दीपयेत् न ज्यालयेत् । अनेन च पचनस्य वहिज्वलनाविनाभावित्वात् तस्य परिवर्जनं कर्तव्यमिति प्रतिबोधितम् । पचनपाचन निषेधप्रस्तावे सामान्यतोऽग्निदीपननिषेधेन शीतनिवारणादि प्रयोजनमुद्दिश्यापि तेजस्कायारम्भो वर्जनीय इति सचितम् ॥१२॥
ननु जीववधहेतुतया पचनपाचनादौ निषेधोऽस्तु हिरण्यसुवर्णादि संग्रहणे का
भावार्थ-यह अग्नि एक प्रकार का शस्त्र है । शस्त्र की धार जिस प्रकार तीक्ष्ण होती है इसी तरह से यह भी ज्वालारूपी तीक्ष्णधार से युक्त होती है । अनेक प्राणियों का संहारक होने से शस्त्र कहलाता है यह भी इसी तरह से अनेक सस्थावर जीवों को भस्म कर देती है। अतः साधु को चाहिये कि वह अग्नि आरंभ नहीं करे । और शस्त्र विसर्पण शील नहीं होता है और न सर्वतो धारवाला ही होता है तथा अल्पजीवों का ही घातक होता है अतः शस्त्र की अपेक्षा इस अग्नि में विशेषता कही गई है। सूत्रकार-इस अग्निरूप शस्त्र का आरंभ करना ही जब निषिद्ध कर रहे हैं तो फिर पचन पाचन क्रिया जो अग्नि के जलाने विना नहीं हो सकती है उसका निषेध तो साधु अवस्था में स्वतः ही हो जाता है। इसलिये यह भी जानना चाहिये कि साधु को शीत निवारण आदि के प्रयोजनवश भी अग्निप्रज्वालन कार्य नहीं करना चाहिये ॥१२॥ पचन पाचन आदि कार्य में तो जीवों की विराधना होती है किन्तु
ભાવાર્થ–આ અગ્નિ એક પ્રકારનું શસ્ત્ર છે, શસ્ત્રની ધાર જે પ્રમાણે તીર્ણ હોય છે એ રીતે વાળારૂપી તીણ ધારથી યુક્ત હોય છે. અનેક પ્રાણીઓને સંહાર કરનાર હોવાથી તેને શસ્ત્ર કહેવામાં આવેલ છે. આ પણ એજ પ્રમાણે અનેક ત્રસ તેમજ સ્થાવર જીવેને ભસ્મ કરી દે છે. આથી સાધુને માટે એ જરૂરી છે કે, તેમણે કદી પણ અગ્નિને પેટાવ નહીં. શસ્ત્ર જેમ વિસર્ષણશીલ હેતું નથી અથવા ન તે બધા સંપૂર્ણ ધારવાળા હોય છે. અને અને તે અલ્પ (ઘડા) જેને ઘાત કરનાર જ હોય છે. આથી શસ્ત્રની અપેક્ષા અગ્નિમાં વિશેષતા બતાવવામાં આવેલ છે. સૂત્રકાર આ અગ્નિરૂપ શસ્ત્રને પેટાવવાને જ જ્યારે નિષેધ બતાવી રહ્યા છે તો પછી પચન પાચન કિયા અગ્નિને પેટાવ્યા સિવાય બની શકતી નથી, આનો નિષેધ તે સાધુ અવસ્થામાં આપ મેળે જ થઈ જાય છે. આ કારણે એ જાણવું જોઈએ કે, સાધુએ ઠંડીથી બચવાના કામમાં પણ અગ્નિને પેટાવવાની ક્રિયા ન કરવી જોઈએ./૧ર.
અપચન પાચન આદિ ક્રિયામાં તે જીવોની વિરાધના થાય છે, પરંતુ