Book Title: Uttaradhyayan Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७४९
प्रियदर्शिनी टीका अ० ३६ स्त्रीमोक्षनिरूपणम् ____ नापि चेलस्य परिग्रहरूपत्वेन चारित्राभाव हेतुत्वं सभवति, यतो 'मुच्छा परिग्गहो बुत्तो' इत्यादि बचनेन 'मूर्छन परिग्रहः' इति दशकालिके पष्ठेऽध्ययने निर्णीतम् । मूर्छारहितो भरतश्चक्रवर्ती सान्तः पुरोऽप्यादर्शकगृहेऽवतिष्ठमानो निष्परिग्रहो गीयते । अन्यथा तस्य केवलोत्पत्तिस्यात् । यदि च चैलस्य परिग्रहरूपत्वं स्यात् , तदा तथाविधरोगादिषु पुरुषाणामपि चैलसंभवे चारित्राभावेन मुक्त्यभावः स्यात् । उक्तं चकि वह चारित्र का बाधक है लो ऐसा कहना भी ठीक नहीं है कारण कि जब वह चारित्रके प्रति उपकारी है तो फिर न उदासीन ही हो सकता है, न बाधक ही हो सकता है अतः पुरुषकल पराभवसे रक्षा करनेवाला होने के कारण चल चारित्र का उपकारी है ऐसा ही मानना चाहिये। अब जो कहा जाय कि चैल परिग्रहरूप होने से चारित्र के अभाव का हेतु है सो ऐसा कहना भी ठीक नहीं है क्यों कि परिग्रह का लक्षण भू भाव कहा गया है। वह दशवकालिकके छठवें अध्ययन में "शुच्छी परिग्गहो वुत्तो" इस वाक्यले भगवालने फरमाया है। आदर्श घरमें अन्तःपुरसहित भी बैठे हुए भरतचक्रवर्ती भू भावरहित होने के कारण ही परिग्रह रहित माने गये हैं। यदि ऐसी बात नहीं होती तो उन्हें केवलज्ञानकी उत्पत्ति नहीं हो सकती। यदि चैलको परिग्रहरूप माना जाय तो तथाविध रोगादिको में पुरुषों के भी चैलके सद्भाव में चारित्राभाव होने की प्रसक्तिसे मुक्तिके अभाव की प्रसक्ति माननी
તે આમ કહેવું પણ બરાબર નથી. કારણ કે, જયારે તે ચારિત્રના તરફ ઉપકારી છે તે પછી ન ઉદાસીન થઈ શકે છે, ન બાધક પણ થઈ શકે, આથી પુરૂ દ્વારા થનાર કનડગતોની રક્ષા કરનાર હોવાના કારણે ચિલ ચારિત્રમ ઉપકારી છે. એવું જ માનવું જોઈએ. હવે જો એમ કહેવામા આવે કે, ચલ પરિગ્રહરૂપ હોવાથી ચારિત્રના અભાવને હેતુ છે એમ કહેવું પણ ઠીક નથી. કેમ કે, પરિગ્રહનું લક્ષણ પૂછભાવ કહેવામાં આવેલ છે. આ દશ વૈકાલિકના છઠ્ઠા मध्ययनमा “ मुच्छा परिग्गहो वुत्तो" २पायथी सब ३२भावश छे. આદર્શ ઘરમાં અન્તપુર સાથે બેઠેલ ભરત ચકવતી સૂચ્છભાવ રહિત હોવાના કારણે જ પરિગ્રહ રહિત માનવામાં આવેલ છે. જે આવી વાત ન હોત તે તેમને કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ શકત નહીં. જે ચેલને પરિગ્રહરૂપ માનવામાં આવે તે તયા વિધ રોગાદિકમાં પુરૂષોને પણ ચલના સદુભાવમાં ચારિત્રનો ‘અભાવ હોવાની પ્રસક્તિથી મુક્તિના અભાવની પ્રસકિત માનવી પડશે, કહ્યું પણ છે