Book Title: Uttaradhyayan Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ३६ द्रव्यापेक्षया रूपिद्रव्यनिरूपणम्
७०१ संघाताद्-ये समुत्पन्नास्तेषां पर्यन्तवर्तिनः स्कन्धादेकः परमाणुर्यदा पृथग्भवति, तदा एक परमाणुभेदात् तन्न्यूनः स्कन्धः समुत्पद्यते, एवं द्विव्यादि परमाणुभेदक्रमेणाधोऽधो यावत् द्विप्रदेशपर्यन्तस्कन्धोत्पाद इति । तथा-श्वेतोधावतीतिवत् , आवृत्तिन्यायेन-" एकत्वेन, पृथवत्वेन च " इति तृतीयः पक्षः । तत्र-एकत्वेन= कैश्चित् परमाणुभिः संमिलितत्वेन एकपरिणतिरूपेण । तथा-पृथक्त्वेन च-तत्समय एव केषांचित् परमाणूनां विघटनात्मकेन भेदेन च, स्कन्धा उत्पद्यन्ते इति शेषः।
इदमत्रबोध्यं-स्कन्धोत्पत्तौ विकल्पत्रय, यतः-स्कन्धात्रिभ्यः कारणेश्य उत्पधन्ते एकत्वेन सघातेनेत्यर्थः १, पृथक्त्वेन भेदेनेत्यर्थः २, एकत्वेन पृथक्त्वेन च संघातभेदाभ्यां चेत्यर्थः ३ । परमाणुस्तु एकत्वोपललितपृथक्त्वे नैवेति । तदेवाह सम्मिलित होनेसे और उसी समय उसमेंसे कितनेक परमाणुओंके विघटन होनेसे स्कंध उत्पन्न होते हैं।
तात्पर्य-इसका यह है कि स्कंधके उत्पत्तिमें तीन प्रकार हैं-कोई स्कंध सघात-एकत्वपरिणतिले उत्पन्न होता है। कोई भेदसे बनता है।
और कोई एक साथ भेद और संघात दोनों निमित्तोंसे होता है। जब अलग२ स्थिति दो परमाणुओंके संघातसे दो प्रदेशवाला स्कन्ध होता है तब वह संघातजन्य स्कन्ध कहलाता है । इसी तरह तीन चार पांच छै सात आठ नौ दश यावत् संख्यात असंख्यात अनन्तानन्त परमाणुओंके मिलने से क्रमशः त्रिपवाले, चारप्रदेशवाले, पांचप्रदेशवाले, छहप्रदेशवाले, सातप्रदेशवाले, आठप्रदेशवाले, नौप्रदेशवाले, दशप्रदेशवाले यावत् संख्यातप्रदेशवाले, असंख्यातप्रदेशवाले और अनंतानंतप्रदेशवाले स्कंध થઈ જાય છે. આજ પ્રમાણે કેટલાક પરમાણુઓના સંમિલિત થવા અને એજ સમયે એમાંથી કેટલાક પરમાણુઓનું વિઘટન થવાથી સ્કંધ ઉત્પન્ન થાય છે. તાત્પર્ય–આનું એ છે કે, સ્કંધની ઉત્પત્તિમાં ત્રણ પ્રકાર છે. કેઈ સ્કંધ સંઘાત-એકત્વ પરિણતીથી ઉત્પન્ન થાય છે. કેઈ ભેદથી બને છે ારા અને કેઈ એક સાથે ભેદ અને સંઘાત બને નિમિત્તથી બને છે જ્યારે અલગ અલગ સ્થિતિ બે પરમાણુઓના સંઘાતથી બે પ્રદેશવાળો સ્કંધ થાય છે ત્યારે તે સંઘાતજન્ય સ્કંધ કહેવાય છે. આ જ પ્રમાણે ત્રણ, ચાર, પાંચ, છ, सात, माठ, नव, हुस, यावत सज्यात सध्यात मनत-मानत परमा
ન મળવાથી ક્રમશઃ ત્રણ પ્રદેશવાળા, ચાર પ્રદેશવાળા, પાંચ પ્રદેશવાળા, છ પ્રદેશવાળા, સાત પ્રદેશવાળા, આઠ પ્રદેશવાળા, નવ પ્રદેશવાળા, દસ પ્રદેશવાળા યાવત્ સંખ્યાત પ્રદેશવાળા, અસંખ્યાત પ્રદેશવાળા અને અનંતાઅનંત પ્રદેશવાળ સ્ક ધ બની જાય છે. આ સંઘાતજન્ય છે તથા કોઈ મોટા