Book Title: Uttaradhyayan Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५६४
उत्तराध्ययनस्
-
अमनोज्ञतां वा=अमनोहरतां वा न निर्वतयन्ति=नोत्पादयन्ति । किन्तु रागद्वेषयुक्तस्यैव मनोज्ञताममनोज्ञतां वा जनयन्तीत्यर्थः तस्मात् सकलानर्थहेतुत्वं रागद्वेषयोरेवेति भावः, तथाचोक्तम्
" परिव्राट् कामुकशूनामेकस्यां प्रमदातनौ ।
कुणपं कामिनी भक्ष्यमिति तिस्रो विकल्पनाः ॥ १॥” इति । कुणपं-मृतशरीरम् । शेषं सुगमम् । ननु 'समो य जो तेसु स वीयरागो' सुन्दर एवं असुन्दर भावके जनक होते हैं। अतः इससे यही बात पुष्ट होती है कि इन्द्रियोंके विषयभूत शब्दादिक पदार्थों में स्वभावतःन सुन्दरता है और न असुन्दरता है। किन्तु रागद्वेषसे युक्त प्राणी द्वारा उनमें सुन्दरता और असुन्दरता कल्पित की जाती है। अतः सकल अनर्थो का हेतु यह रागद्वेष भाव ही है । जैसे कहा है
स्त्रीका मृतकलेवर जब कामी की दृष्टिमें आता है तो वह उसको विकारकी दृष्टिले देखता है, कुत्ता मांस दृष्टिसे देखता है उसी शवको संयमी धर्मदृष्टि से देखता है।
इस विषय में कथा इस प्रकार से हैएक वेश्या भरजवानी में भर गई । जब उसको जलाने वाले लोग श्मशान में ले गये तो वहां एक योगिराज ध्यान लगाकर कुछ दूर बैठे हुए थे । अरथी को उठाने में एक कामुक व्यक्ति भी था। वेश्या अपूर्व सुन्दर थी। अतः जाते ही ज्यों ही उसके शव को श्मशान में उतार ત્યાં જ એ સુંદર તેમજ અસુંદર ભાવને જગાડનાર બને છે. આથી એ વાત ને સમર્થન મળે છે કે, ઇન્દ્રિયના વિષયભૂત શબ્દાદિક પદાર્થોમાં સ્વભાવતા ન સુંદરતા છે અને તે અસુંદરતા છે. પરંતુ રાગદ્વેષથી ભરેલા પ્રાણી દ્વારા તેમાં સુંદરતા તેમજ અસુદરતાની કલ્પના ઉત્પન્ન કરાવાય છે. આથી સઘળા અનર્થોનુ કારણ આ રાગદ્વેષ રૂપ ભાવજ છે. કહ્યુ છે–
સ્ત્રીનું મૃત કલેવર જ્યારે કામીની દષ્ટિએ પડે છે તે તે એને વિકારની દષ્ટિથી જુએ છે. કુતરૂં માંસ દષ્ટિથી જુએ છે, એજ શબને સંયમી ધર્મ દષ્ટિથી જુએ છે. આ વિષયમાં કથા આ પ્રકારની છે –
એક વેશ્યા ભર જવાનીમાં મરી ગઈ, જ્યારે એને બાળવાવાળા માણસો એના શબને સ્મશાનમાં લઈ ગયા ત્યારે ત્યાં એક ગીરાજ ધ્યાન લગાડીને
. દર બેઠેલ હતા. શબને ઉપાડવામાં એક કામી વ્યકિત પણ હતી, વેશ્યા અપૂર્વ સુંદર હતી, આથી જઈને જ્યારે સ્મશાનમાં તેના શબને ઉતારીને