Book Title: Uttaradhyayan Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ०३२ प्रमादस्थानवर्णने रागद्वेषणैवानर्थोत्पत्तिनिरूपणम् ५६५ इति पूर्वोक्तत्वादत्र पुनरुक्तिः, इति चेत् , उच्यते-पूर्व, मनोज्ञत्वे, अमनोज्ञत्वे च समस्य साधोः समतायां रूपादीनामकिंचित्करत्वं कथितम् , अत्र तु मनोज्ञत्वं वा अमनोज्ञत्वं वा नैवोत्पद्यते, इति पूर्वतोऽत्र भेदः ॥ १०६ ॥ कर रखा-तो उसको देखते ही कामी के मन में विचार आया कि यदि यह मुझे जोवित अवस्था में मिल जाती तो मै इसके साथ वैषयिक आनंद भोगता । पास में वहीं कहीं से एक जंगली कुत्ता आ पहुंचा था-अतः वह उसको अपना भक्ष्य समझकर विचार ने लगा कि यदि वे सब व्यक्ति इसके पाससे हट जावे तो बड़ा हो अच्छा हो । कारण कि मैं इसको खाजाऊ । पाल में बैठे हुए योगिराज ध्यान समाप्त कर उस शव को देखकर विचार करने लगे कि ओहो ! इस अज्ञानी प्राणी ने व्यर्थ में ही अपना इतना सुन्दर असूल्य जीवन विषयों को तृष्णा में जला२ नष्ट किया है। यदि इस जीवन से अपना संयमाराधनकर भला करती तो बहुत अच्छा होता।
शंका-पहिले तो सूत्रकार ने " समो य जो तेलु स बीयरागो" ऐसा कह ही दिया है कि जो इन रूपादिकों में समभावसे रहता है वह वीतराग होता है और यहां गाथा में उसी बात को फिर से क्यों कहा है ? इसका समाधान इस प्रकार से है-पहिले रूपादिकों की मनोરાખ્યું ત્યારે તેને જોતાંજ કામીને મનમાં વિચાર આવ્યું કે, આ સ્ત્રી જે મને
જીવીત અવસ્થામાં મળી હોત તે હું આની સાથે વિષયને આનંદ ભોગવી શકત એજ વખતે ત્યાં આજુબાજુમાંથી કેઇ એક જંગલી કુતરો આવી પહોંચ્યું હતું અને તે કુતરે એ શબને પિતાનું ભક્ષ્ય સમજીને વિચારવા લાગ્યું કે, આ સઘળા માણસે જે આની પાસેથી દૂર થઈ જાય તે મારા માટે ઘણું જ ઉત્તમ બને કારણ કે, હું આને ખાઈ જાઉં. પાસે બેઠેલા યોગીરાજ ધ્યાન સમાપ્ત કરી એ શબને જોઈને વિચારવા લાગ્યા કે, અહો! આ અજ્ઞાની પ્રાણીયે ચર્થમાં જ પોતાનું અમૂલ્ય એવું સુંદર જીવન વિષયની તૃષ્ણામાં બાળી બાળીને નષ્ટ કરેલ છે. જે એણે પિતાના ઉત્તમ જીવનને સંયમ આરધનામાં લગાડીને પિતાનું ભલું કર્યું હોત તે ઘણું જ સારું થાત.
श-पडेल त सूत्रारे “समो य जो तेसु स वीयरागो" मायु કહી જ દીધું છે કે, જે આ રૂપાદિકમાં સમભાવ રાખે છે એ જ વીતરાગ હોય છે અને અહીં ગાથામાં તે વાતને ફરીથી શા માટે કહેવામાં આવેલ છે. આનું સમાધાન આ પ્રકારનું છે