Book Title: Uttaradhyayan Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० २९ कालप्रतिलेखनाफलवर्णनम् १५
इदानीं संयमोपपातिकं प्रथमस्वाध्यायिकं प्ररूप्यते -कार्तिकादिमाघपर्यन्तात्वारो मासा गर्भमास इत्युच्यते तत्र मिहिका १, सचित्तजलरज:-दिगन्तरेषु सचित्तजलरजो दृश्यते २ । वातोद्धूताश्लक्ष्णधूलिरपि सचित्र इत्युच्यते । द्रव्यतः - मिहिका सचित्तजलरजो वा वर्ज्यते । क्षेत्रतः: - यत्र क्षेत्रे निपतति, कालतो यावच्चिरं कालं पतति, भावतः - उच्छ्वासम् उन्मेषं च मुक्त्वा सर्व वर्ज्यते । तद्वर्जने तु जीवितव्याघात सम्भवात् । गमनागमने प्रतिलेखनादिकं च कायिक व्यापारं भाषां च वर्जयति ।
२४१
बाकी परसमुत्थ औत्पातिक आदि चार अस्वाध्यायिक कालमें स्वाध्याय ही करनेका निषेध किया गया है कायिक एवं वाचिक चेष्टाओंका तथा प्रतिलेखनादि क्रियाका निषेध नहीं किया गया है ।
संयमोपघातिक जो प्रथम अस्वाध्याय काल है वह क्या है ? इस बात को स्पष्ट किया जाता है । कार्तिक, अगहन, पूस एवं माघ, ये चार मास गर्भमास कहलाते हैं । इनमें मिहिका धूंअर एवं सचित्त रज, जो दिशाओं में दिखलाई देती है २ ।
इन मिहिका और सचित्त रजको द्रव्यक्षेत्र काल और भावसे वर्जना चाहिये द्रव्य से मिहिका और सचित्तरज हो तब स्वाध्यायादि वर्जना १ । क्षेत्र से जिस क्षेत्रमें ये हों वहां स्वाध्यायादि न करना २ | कालसे जितने कालतक ये दीख पडते हों उस कालमें ३, भावसे उस समय में उच्छ्वास और उन्मेषके सिवाय सब क्रियाको त्यागना चाहिये, क्योंकि उच्छ्वास और उन्मेषके बिना जीवन ही नहीं रह
ઔપાતિક આદિ ચાર અસ્વાધ્યાયિક કાળમાં સ્વાધ્યાય જ કરવાના નિષેધ કરાયેલ છે. કાયિક અને વાચિક ચેષ્ટાઓના તથા પ્રતિલેખનાદિ ક્રિયાના નિષેધ કરવામાં આવેલ નથી.
સંયમેાપઘાતિક જે પ્રથમ અસ્વાધ્યાય કાળ છે તે શું છે? આ વાતને સ્પષ્ટ કરવામાં આવે છે. કાર્તિક, અગહન, પાષ અને માઘ આ ચાર મહિના ગમાસ કહેવાય છે. આ મહિનાએમાં મિહિકા-ધુમ્મસ અને સચિત્ત રજ જે દિશાઓમાં દેખાય છે.
આ મિહિકા અને સચિત્ત રજને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી વર્જન કરવું જોઈએ. (૧) દ્રવ્યથી મિહિતુ અને સચિત્ત રજ હોયતે સ્વાધ્યાયાદિ વર્જવા ક્ષેત્રથી જે ક્ષેત્રમાં એ હોય ત્યાં સ્વાધ્યાયાદિ ન કરવાં. (ર) કાળથી જેટલા કાળ સુધી એ દેખવામાં આવે એ કાળમાં (૩) ભાવથી એ સમયમાં ઉચ્છવાસ ઉન્મેષના વગર જીવન જ રહી શકતું નથી. ગમનાગમનમાં પ્રતિ
उ० ३१