________________
વડે મનુષ્ય જન્મ નક્કી નિશ્ચિત વિરસ પણાને પામે છે. તેને પૂણ્યથી સારભૂત (સરસ) બનાવ //રા ઈતિ અધ્યાત્મકલ્પદ્રુમમાં કહ્યું છે.
શ્લોકાર્ધ :- આ પ્રમાણે નરદેહ (ભવ) ને અસાર જાણીને તે દેહ (ભવ) થી બધી રીતે સાધ્ય સધર્મને બધા પ્રકારના હિતકર આ ધર્મમાં વિલંબ વિના પ્રયત્ન કરો જેથી કરીને ભવ રૂપી શત્રુ પર વિજય રૂપી લક્ષ્મી પામો... ||૧||
ઈતિ તપા. શ્રી મુનિસુંદરસૂરિ વિરચિત શ્રી ઉપદેશરત્નાકર ગ્રંથના મધ્યાધિકારે પ્રથમ અંશે નરભવની અનિત્યતા અને ધર્મની સારતાનો ઉપદેશ નામનો..
| ૪ તરંગ પૂર્ણ...
1 મધ્યાધિકારે પ્રથમ અંશે (તરંગ-૫) I
શ્લોકાર્ધ - જયરૂપી લક્ષ્મી અને ઈચ્છિત સુખને માટે ત્રિવર્ગમાં સાર રૂ૫ અનિષ્ટ હરણે આલોક અને પરલોકના હિતને માટે હે ભવ્યજનો ! જિનધર્મમાં ઉદ્યમશીલ બનો ||૧
તે વિરતિરૂપ બે પ્રકારે છે. તે ધર્મ પ્રયત્ન પૂર્વક શિવફલને માટે કરો. અવિરતિના ત્યાગ માટે શ્રાવકધર્મ અને સર્વ વિરતિ માટે યતિ ધર્મ એમ બે પ્રકારે છે; સારી,
વળી દેવ, મહાદેવ, કૃષ્ણ, બ્રહ્માદિ અવિરતિરૂપ કીડા વિ. ની પંક્તિમાં આવેલા જાણવા. અવિરતિનો સારી રીતે ત્યાગ કરનાર જિનેશ્વર વિ. ની પંક્તિને પામે છે તે ધન્ય છે.
- વિશેષાર્થ - સુર, ઈન્દ્રાદિ, હરિ, મહાદેવ, બ્રહ્માદિ લૌકિક દેવો છે. આદિ શબ્દથી પારાસર, વસિષ્ઠ, વિશ્વામિત્ર, દુર્વાસા વિ. ઋષિઓ અને ચક્રી રાજા વિ. નું અવિરતિપણું હોવાથી અવિરતપણાની સામ્યતાથી (સરખાપણાથી)
[ ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (22)મિ.અં.અંશ-ઉતરંગ-પ
* * *
DDODDODD DIDIGDD00.000