Book Title: Updesh Ratnakar Part 02
Author(s): Kalpyashsuri
Publisher: Jain Shwetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 299
________________ -: પ્રશસ્તિ : આત્મારામ મુનીંદ્ર જૈન જગતે, ચારુ પ્રભાવી થયા, તત્પશ્કે કમલાખ્ય સૂરિવરજી, જે બ્રહ્મચારી થયા, તત્પટ્ટ કવિ લબ્ધિ સૂરિ ગુણના, ગ્રાહી હતા સર્વદા, તેના વિક્રમ સૂરિ તાર્કિક વળી, વાત્સલ્યધારી સદા ll તેના સૂર્ય સમા પ્રતાપ ધરતા, તોયે પ્રતાપી નહી, પોતે વિગ્રહ રાખતાં નહિ છતાં, પ્રત્યક્ષ છે વિગ્રહી, લોકે ભદ્રકરા સદા હિતકરા, જે સ્થૂલભદ્ર વતી; તેને “કલ્પ” યશાખ્ય શિષ્ય વિનયે, વંદે થવા સદ્ગણી રા. તે પૂજ્ય ગુરુવર્યની શશિ સમી, પામી કૃપા ચાંદની, કીધો શ્રી ઉપદેશ રત્ન નિધિનો, ભાવાર્થ આનંદથી, તેને સજ્જન વાંચજો, શુભ મને, તૂટી તમે સહરી, થાશે પૂરણ આશ “કલ્પયશની, તેમાં ન શંકા જરી ૩/ (૧) પ્રતાપ એટલે એશ્વર્ય પ્રભાવ તેજ છે. પરંતુ પ્રતાપી= પ્રકૃષ્ટ સંતાપ વાળા નથી (૨) વિગ્રહ એટલે ઝગડો, કંકાસ નથી રાખતાં છતાં વિગ્રહી એટલે શરીરધારી છો. { ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) અપરતટ અંશ – ૮ ::::::::::::::::::::::::::::: :: ••• • • • • • • • • • • • • • : *************** : : : : : : : : : : : : : : :

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302