Book Title: Updesh Ratnakar Part 02
Author(s): Kalpyashsuri
Publisher: Jain Shwetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 298
________________ गीतैर्नृत्तैस्तूर्यनादैविचित्रैः, पुष्पैर्गन्धैः, सध्वजाद्यैश्च वस्त्रैः । पूजां कुर्वन्नहतो भक्तिरागादिष्टं श्रेयः सर्वतोऽप्यश्नुतेऽगी ।।६७।। ભાવાર્થ:- જુદાજુદા રોગયુક્ત ગીતો, વિવિધ નૃત્યો, વિવિધ વાદ્યો, પુષ્પગંધ અને ધ્વજા વિગેરથી સહિત વસ્ત્રો થકી અરિહંત ભગવંતની ભક્તિના રાગપૂર્વક પૂજાને કરનાર જીવ (પ્રાણ) સર્વ બાજુએથી ઈષ્ટ-કલ્યાણને પ્રાપ્ત કરે છે. ૬૭ प्रौढैः स्नात्रमहोत्सवैः स्तुतिगणैर्गीतैश्च वाद्यादिभि मालोद्घट्टनकैरलंकृतिगणैश्चैत्यध्वजारोपणैः । पूजां यो जिननायकस्य कुरुतेऽत्राऽमुत्र चाप्नोत्यसौ, द्वैधद्वेषिजयश्रिया सुखमयीः सर्वाः पराः सम्पदः ॥६८। ભાવાર્થ - મોટા મહોત્સવો થકી, સ્તુતિઓ થકી, ગીતો થકી, વાજીંત્રાદિ વડે કરીને, ઉછામણી બોલીને, માલા પહેરાવા થકી, આભૂષણો થકી અને મંદિરો પર ધ્વજા ચડાવવા વડે જે જિનનાયકની પૂજા કરે છે. તે આલોક અને પરલોકમાં બે પ્રકારના (દ્રવ્ય-ભાવ) શત્રુઓ પર જયરૂપી લમીએ કરીને સહિત શ્રેષ્ઠ તમામ પ્રકારની સુખયુક્ત સંપદાઓને પામે છે. (દ્રવ્યશત્રુબાહ્યશત્રુ), (ભાવશત્રુ.... આંતરિકશત્રુ) રાગ અને દ્વેષ. ૬૮. ॥ इति तपागच्छेशश्रीमुनिसुन्दरविरिचिते श्री उपदेशरत्नाकरेऽपरतटे श्रीजिनपूजाधिकरोऽष्टमोऽशः || આ પ્રમાણે તપાગચ્છાધિરાજ શ્રી મુનિસુંદરસૂરિએ રચેલા “શ્રી ઉપદેશરત્નાકરના અપરતટમાં જિનપૂજા એ નામનો આઠમો અંશ પૂર્ણ.... रंगत्तरङ्गनिकरः सुकृतोपदेश रत्नाकरः सुपरिकल्पितषोडशांऽशः । सद्बोधरत्नविभवाभिनवप्रकाशाद् . . વિશ્વત્રીમુપહોતુ ન થીઃ III IIશ્રી II સોળ અંશો સારી રીતે લખ્યાં છે એવો, અને પ્રકાશમાન, જયરૂપ લક્ષ્મીયુક્ત અને શોભતા એવા તરંગોના સમુહરૂપ સુકૃત્યોના ઉપદેશ વડે રત્નાકર સમુદ્રના સરખો ઉપદેશ રત્નાકર સમ્બોધ રૂ૫ રત્નના વૈભવરૂપ કોઈક નવા પ્રકારના પ્રકાશથી ત્રણે વિશ્વપર (ઉપર) ઉપકાર કરો... sssssssss , “ “ “ “ મ | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 283 અપરતટ અંશ - ૮ East :::::::::::::::::::::::::::::::::::::::::::::::::

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300 301 302