________________
ભાવાર્થ - જેની પાસે તરુવરો (ઝાડો) પણ નમી જાય છે. તે બધી ત્રટતુમાં ફળ વિ.ને પામે છે. અને વૈરભાવ નષ્ટ થવાથી પશુઓ પણ શાન્તિ અને સુખને પામે છે. તેવા જિનને સદેવ બહુમાન પૂર્વક તમે સેવો ૬રી કન્યા: : વિદારત%,
धर्मोपदेशातिशयागमैश्च । सुखीकरोति त्रिजगत् सदा यो,
નિનશ્ચતુર્વસુરાય સોડÁઃ ||દુરૂા. ભાવાર્થ - જેઓ પોતાના કલ્યાણકો (વન, જન્મ, દીક્ષા, કેવલ અને નિર્વાણ) થકી, પોતાના વિચરણ થકી, ધર્મોપદેશ થકી, અતિશયો અને આગમો થકી ત્રણલોકના પ્રાણીયોને સુખી કરે છે. તેવા શ્રી જિનેશ્વર ચાર વર્ગ (ધર્મઅર્થ, કામ અને મોક્ષ) ના સુખને માટે પૂજનીય છે. II૬૩ प्रवर्द्धमानोत्तममंगलावली:,
श्रियः सदानन्दरसोर्मिवर्मिताः । सुखानि विश्वाशयविश्रामास्पदं
ददाति नित्यं भविनां जिनोऽर्चितः ।।६४।। ભાવાર્થ-જેની પૂજા થઈ છે તેવા જિનેશ્વર પ્રભુ વધતી એવી ઉત્તમમંગલની શ્રેણી, હરહંમેશ આનંદના રસની ઉર્મિઓથી ઉભરાતી એવી લક્ષ્મી, તમામ આશય (ઈચ્છિત) પામવા માટેનું વિશ્રામ-સ્થાન (ઘર) અને સુખોને આપે છે. I૬૪ माला यो जिननाथस्य, परिधत्ते शुभाशयः । सुलभा संपदां माला, तस्य स्यादुत्तरोत्तरम् ||६५।। ભાવાર્થ-જે મનુષ્ય શુભઆશય (પરિણામ)થી પ્રભુને માલા ધારણ (અર્પણ) કરે છે. તેને સંપત્તિઓની માલા ઉત્તરોત્તરસુલભ (સ્વાભાવિક), સહેલાઈથી પ્રાપ્ત થાય છે. इन्द्रमालां जिनेन्द्रस्य, सुधीः परिदधाति यः । नरामरजिनेष्वस्य, स्यादिन्द्रत्वं क्रमात्परम् ।।६६।। ભાવાર્થ - જે શ્રેષ્ઠ બુધ્ધિશાળી જિનેશ્વરની ઈમાલા (તીર્થમાલા, સંઘમાલા) ને પહેરે છે. તે મનુષ્ય ક્રમે કરીને માનવ, દેવ અને જિનોને વિષે ઈન્દ્રપણું (મુખ્યપણું) પ્રાપ્ત કરે છે. I૬૬ ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 282) અપરતટ અંશ - ૮
*
, *..*
: : : : : : : : : : : : : : : : : : : :