________________
ભાવાર્થ - ભવદુઃખરૂપી મહારોગની શાંતિ માટે (કરનાર) અને મોક્ષની પુષ્ટિને કરનાર ધર્મરૂપી ઔષધને બતાવ્યું છે.તે વૈદ્ય સમાન જિનવરને જો આતમ હિત ઈચ્છતા હો તો તમે ભક્તિ કરો. //પપા. दोषं दोषगुणौ गुणं च कुरुते दोषक्षयाढ्यं गुणं, भैषज्यं भिषजां यथाऽज़पुरुषस्यैवं चतुर्धाऽर्हणा । मिथ्यादृग्मरुतो १ ऽस्य_तिशयिनः २ सार्वस्य चेहावशान् ३, मुक्त्यै ४ चाघ १ तदन्वितो २ ज्झितमता ३ ऽघत्यागशर्मा ४ ऽऽप्तिः ॥५६।। ભાવાર્થ:- જેમ વેધોનું ઔષધ (૧) માત્ર દોષોને હરે છે. (૨) દોષ અને ગુણ બન્ને કરે છે. (૩) માત્ર ગુણને કરે છે. (૪) દોષને હટાવી ગુણને કરે છે. તે આ પ્રમાણે... (૧) મિથ્યાદ્રષ્ટિની પૂજા પાપ હોવાથી કેવળ દોષ કરે છે. (૨) મિથ્યાદૃષ્ટિ અતિશય (પ્રભાવ) વાળા દેવોની અથવા ચમત્કારીઓની પૂજા પાપકારી હોવાથી ગુણ અને દોષ બન્ને કરે છે. (૩) પોતાને પૌલિક ઈચ્છાઓના વશથી સર્વજ્ઞની પૂજા મિથ્યાત્વના ત્યાગવાળી હોવાથી માત્ર ગુણવાળી હોય છે. (૪) મોક્ષના માટે કરાયેલ પૂજા મિથ્યાત્વના ત્યાગ અને પાપના ત્યાગવાળી હોવાથી સુખની પ્રાપ્તિ અને દોષના નાશયુક્ત ગુણવાળી છે. પી गुणस्थानसोपानपंक्तिं दधाना,
शिवौकाधिरोहाय निःश्रेणिकल्पा । जिनेन्द्रस्य भक्तिः सतां शील्यमाना
क्रमादुच्चमुच्चं पदं संतनोति ।।५७।। ભાવાર્થ - ગુણસ્થાનકરૂપી પગથીયાંની શ્રેણીવાળી મુક્તિરૂપી મહેલે પહોંચવા માટે સીડી સમાન જિનેન્દ્રપ્રભુની પૂજા ભક્તિ પુરુષોને અનુક્રમે ઉચ્ચઉચ્ચ પદવી આપે છે. પછી दत्तेऽर्हतोऽर्चा जगतः किला!
स्तुतिः स्तुतिं श्रेयसि धाम धाम | बिम्बं च शर्माप्रतिबिम्बमेव
सुखप्रतिष्ठां च सतां प्रतिष्ठा ।।५८॥
:
:.. . . . . . . . . . . . . . . . . . .
|| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 280) અપરતટ અંશ - ૮ |
E
sઝબકબબબબબબ
sxxxxx:*
* * * *****************
*
::::::::::::
::::::::::::::::