________________
खलसङ्गः १ कुकलत्रं २ क्रोधो ३ व्यसनं ४ मदः ५ कुनयलक्ष्मी ६। असदाग्रह ७ श्च जडिमे ८ त्यष्ट न कार्याणि भूपेन ||८|| ભાવાર્થ :- (રાજાએ ન કરવા યોગ્ય આઠ ચીજ) (૧) લુચ્ચા (દુષ્ટ જન)નો સંસર્ગ, (૨) કુચાલવાળી સ્ત્રી, (૩) ક્રોધાદિ કષાય, (૪) ખોટી આદતો (વ્યસન), (૫) ગર્વ, (૬) અન્યાયથી મેળવેલી લક્ષ્મી, (૭) કદાગ્રહ કરવો, (૮) જડપણું.... આ આઠ ચીજો રાજાએ કરવા જેવી નથી. મેટા कीर्ति : १ सुगुणौचित्यं २ कौशल्यं सत्कलासु ३ सन्मित्रम् ४। दाक्षिण्यं ५ दीनदयोद्यमो ७ दम ८ श्चाष्ट कार्याणि ।।९।। ભાવાર્થ - (રાજાએ કરવા યોગ્ય આઠ ચીજ) (૧) કીર્તિ પ્રાપ્ત થાય તેવા કાર્યો (૨) સારા ગુણધારીઓનું ઔચિત્ય, (૩) ઊંચી સારી કળાઓમાં પ્રવીણતા (૪) આત્મ કલ્યાણકર મિત્ર (૫) દાક્ષણ્યિતા (૬) ગરીબો ઉપર દયા (૭) પુરૂષાર્થ અને (૮) ઈન્દ્રિયોને વશ કરવી. આ આઠ ચીજો રાજાને કરવા જેવી છે. all निर्लज्जत्व १ मविनयः २ कुशीलता ३ निष्ठुरत्वम ४ पि माया ५। अनयो ६ ऽप्ययशो ७ ऽसत्यं ८ हेयान्यष्टौ नृपेणैवम् ।।१०।। ભાવાર્થ - રાજાએ છોડવા જેવી આઠ ચીજ (૧) લજ્જા રહિતપણું (૨)
અવિનય (૩) અનાચાર, (૪) કઠોરતા (નિષ્ફરતા) (૫) છેતરવું (ઠગાઈ) " (૬) અનીતિ (૭) અપયશ (૮) મુઠાપણું... આ આઠ ચીજ રાજાએ છોડવા જેવી છે. ૧oll उपकारः १ प्रतिपन्नं २ सुभाषितं ३ सर्वमर्म ४ वरविद्या ५। देवो ६ गुरु ७ श्च धर्मो ८, राज्ञा धार्याणि हृद्यष्टौ ।।११।। ભાવાર્થ - (રાજાએ ધારવા જેવી આઠ ચીજ) (૧) ઉપકાર (કૃતજ્ઞતા) (૨) બોલેલું વચન પાળવું (૩) સુભાષિત-સુંદર ભાષા (૪) બધા મર્મ - તાત્પર્યાર્થિને જાણવો. (૫) ઉત્તમ વિદ્યા (૬) દેવ (૭) ગુરૂ (૮) ધર્મ. આ આઠ ચીજો રાજાએ દિલમાં ધારવી જોઈએ. ll૧૧ कामुक १ भुजग २ जलानल ३-४
युवति ५ द्विज ५ रोग ७ गोत्रिभूपानाम् ८ । | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 256) અપરતટ અંશ -૦]
: - - - -
- ૨૦ - ૧ :: assssssss.
:::
:::::::::::::::::::
News
: • • • • :::::::::::::::::::::::::::::::::::::::::::
:::::::::::::::::::::::::::::