Book Title: Updesh Ratnakar Part 02
Author(s): Kalpyashsuri
Publisher: Jain Shwetambar Murtipujak Trust
View full book text
________________
ભાવાર્થ - જિનેશ્વરપ્રભુની ભક્તિકરવામાં કુમારપાલ રાજાદિનું, નાટક કરવામાં પ્રભાવતીનું, વાજીંત્ર વગાડવામાં રાવણનું, સ્તવન (ગીત) ગાવામાં સિંહકુમારનું અને દાનેશ્વરીમાં ચંદ્રનું દૃષ્ટાંત જાણવું ૩૧. जिणस्स पूअं ण्हवणाइ गीय, नट्टप्पयाणाइ पभावणाई । चक्कित्तइंदत्तजिणत्तहेउं, कुज्जा बुहो वंछिअसंपयत्थं ||३२|| ભાવાર્થ - જિનેશ્વરની પૂજા, જલપૂજા, ગીત, નૃત્ય આદિ શાસન ઉદ્યોત વિ. પખંડના રાજ્ય (ચક્રવર્ત)નું, ઈનદ્રપણાનું તીર્થકર નામકર્મનું કારણ છે. તેથી બુદ્ધિમાન પુરૂષો ઈચ્છિત સંપદા-લક્ષ્મી માટે પૂજાને કરનારા થાઓ.
૩રો जिणहरबिंबपइट्ठा जत्तागमविविहपूअसंघेसु । मणवयणतणुदविणाणं वावारा सयलसुक्खफला ||३३।। . ભાવાર્થ - જિનમંદિર, મૂર્તિ, પ્રતિષ્ઠા, તીર્થયાત્રા કરવી, જાતજાતની પૂજાભણાવવી, શ્રી સંઘમાં મનનો, વચનનો અને કાયાનો અને દ્રવ્યનો ઉપયોગ સમસ્ત સુખોના ફળોને આપનાર છે. ૩૩ दया दमो सच्चमणीहया य बंभं च सोअं ववहारसुद्धी । कसायचाओ अ परोवयारो इअ जस्स धम्मो अरिहा स पुज्जो ||३४|| ભાવાર્થ - કરૂણા, ઈન્દ્રિયોને વશકરવી, સત્યભાષણ, અપરિગ્રહપણું, બ્રહ્મચર્ય, શૌચ (શુધ્ધિ), વ્યવહારમાં શુધ્ધિ, (ન્યાયીપણું), ક્રોધાદિ કષાયનો ત્યાગ, અને પરહિતચિંતા યાને પરોપકારની ભાવના, આ પ્રકારે ધર્મ જેને ઉપદેશેલો છે. એવા શ્રી અરિહંતપ્રભુની ઉપાસના કરો. ૩૪ો. इति प्राकृतगाथाभिः पूजोपदेशः । ભાવાર્થ - આ પ્રમાણે પ્રાકૃત ગાથાઓ વડે પૂજાનો ઉપદેશ કહ્યો. પ્રા: સના વશક્તિનઃ સુરી,
न व्यन्तराद्याः प्रभवन्ति च द्विषः ।
*:
, , , , , , , , ,
,
, , , , , ,
, , , , , , , ,
, , , , , ,
,
,
'પપપપ
..*.wwwww કરો
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) |273) અપરતટ અંશ - ૮ |
:
MAMAMMMMMM
MME:::::*************************************

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302