Book Title: Updesh Ratnakar Part 02
Author(s): Kalpyashsuri
Publisher: Jain Shwetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 291
________________ तदर्हणाया महिमाऽनुमीयतां कैस्तच्चतुर्वर्गकरो जिनोऽर्च्यताम् ।।४२।। ભાવાર્થ - જેના સાનિધ્યમાત્રથી વેરીના વેર, દુકાળ, રોગ, આદિ ઉપદ્રવો નષ્ટ થાય છે. તેવા શ્રી જિનેશ્વરની પૂજાના પ્રભાવને કોણ માપી શકે ? તે કારણે ચતુર્વર્ગ (ધર્મ-અર્થ-કામ-મોક્ષ)ના દાતા જિનેશ્વરની પૂજા, ભક્તિ, ભાવનાને સાધો. ૪રો हास्यादिषट्क चतुरः कषायान्, पंचाश्रवान् प्रेममदौ च केलिम् । तत्याज यस्त्याजयते च दोषा नष्टादशाह शिवदोऽर्च्यतां सः ||४३।। ભાવાર્થ :- હાસ્ય વિ. ષક, ચાર કષાય, પાંચ આશ્રવ, રાગ, મદ અને ક્રિડા (ખેલકુદ) આ અઢાર દોષથી મુક્ત કરાવે છે. તેવા શિવપદના દાતા અરિહંત પરમાત્માની પૂજા કરો. ll૪all मनो जिनेन्दोर्गुणचिन्तनेन વઘઃ પુનીતે સ્તુતિગતિમિર્ચઃ | तनुं च पूजाविधिनृत्तवाद्यै स्त्रिलोकपूज्यं लभते पदं सः ||४४|| ભાવાર્થ:- જેઓ મનને જિનેશ્વર ભગવંતના ગુણ ચિંતનમાં લગાવીને વચનને સ્તુતિ અને ગીત (સ્તવન) ગાવામાં લગાવીને અને શરીરને પૂજાવિધિ, નૃત્ય, વાજિંત્ર સાથે લગાવીને પાવન કરે છે. તેઓ ત્રણે લોકને પૂજનીય એવા સ્થાનને પ્રાપ્ત કરે છે. ૪૪ सौभाग्यमारोग्यसुदीर्धजीविते, त्रिवर्गसिद्धं शिवमिष्टसंपदः । इहापि दत्ते भविनां सदाऽपि या, जिनेन्द्रभक्ति सृजतादरादिमाम् ||४५|| ભાવાર્થ – જે પરમાત્માની પૂજા-ભક્તિ, સૌભાગ્યપણું, નિરોગીપણું, અતિલીંબુ આયુષ્ય, ધર્મ, અર્થ અને કામ એ ત્રિવર્ગની સિધ્ધિ, મોક્ષ અને મનોવાંછિત . . . . . . . . . . , , , , , , , , , , , , , , , | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) અપરતટ અંશ - ૮ છે ક ossess :::::::::::::::::::::::::::::::::::::::

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302