Book Title: Updesh Ratnakar Part 02
Author(s): Kalpyashsuri
Publisher: Jain Shwetambar Murtipujak Trust
View full book text
________________
અપર તટે વિવિધનીતિ ઉપદેશ નામનો
સાતમો અંશ
पितेव यः पालयति प्रजा नयैः,
प्रवर्तयन् धर्मपथे निजे निजे । बुधान् यतीन् दर्शनिनश्च मानयन्,
नृपश्चिरं नन्दति संपदां पदम् ||१|| ભાવાર્થ :- જે રાજા પિતાની જેમ પોતાની પ્રજાનું નીતિપૂર્વક રક્ષણ-પોષણ કરે છે. પોત પોતાના ધર્મનું પાલન કરવા દે છે. બુધ્ધજનોને, સંતજનોને, અને (અન્યમતવાળા) દર્શનીઓને સન્માન-ગૌરવ આપે છે તે રાજા દીર્ધકાલીન સંપત્તિઓનો ભોગવટો કરતો આનંદ પામે છે. // प्रजासु वृद्धिर्नृप ! राज्यवृद्धये,
प्रजासु धर्मो दुरितापहः प्रभो ! प्रजासु नीतिर्नुप ! धर्मकीर्तिकृत्,
नृपाय तुष्यन्ति सुराः प्रजोत्सवैः ।।२।। ભાવાર્થ :- હે નરપતિ! જે રાજા રાજ્યની વૃધ્ધિ માટે પ્રજાની વૃદ્ધિ કરે છે. હે ભૂપતિ ! દુરિત (પાપ)ને હરનારો ધર્મ પ્રજામાં પ્રસારે છે, હે માનવેન્દ્ર ! ધર્મ અને કીર્તિને કરનારી નીતિ-ન્યાય યાને પ્રમાણિકતાને પ્રજામાં વસાવે છે. પ્રજાએ કરેલ આનંદ પ્રમોદના ઉત્સવ, મહોત્સવથી દેવો તેવા રાજા ઉપર ખુશ થાય છે. આરા प्रगल्भते यस्य खलो न राज्ये,
सतां महत्त्वं गुरुदेवपूजा । धर्मेष्वविघ्नोऽनघशास्त्रपाठः,
सखेति तं रक्षति भूपमिन्द्रः ।।३।। ભાવાર્થ - હે સખે! જેના રાજ્યમાં દુર્જનો મરવા પડેલા છે, સજ્જનોને માન અપાય છે. (મહત્વ વધારાય છે) દેવગુરૂની પૂજા ભક્તિ કરાય છે. ધર્મ [ ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 254) અપરતટ અંશ - ૭ ]
* * * * *
* * *, , , , , , , , , , , , , , , ,
વિકાસના
: : : :::::::::::::::::::
::::::::

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302