________________
गर्जन् पयोद इव कोऽपि महान् जनानां,
दुर्नीतितापहननाद्धितशर्मणे च ।।१९।। ભાવાર્થ – જે રાજા અને મંત્રી પોતાની પેટની પૂર્તિ માટે સમુદ્રમાં ઉત્પન્ન થતા વડવાનલ (અગ્નિ)ની જેમ લોકપ્રવાહ રૂપી સમુદ્રમાંથી ઘણું પાણી (કરરૂપી) પીએ છે. તે નિંદાને પાત્ર છે. ગર્જના કરતા વાદળની જેમ કોઈ મહાન પુરૂષ અન્યાય રૂપી તાપને દૂર કરવા લોકોને હિતકર અને સુખકર બને છે. ll૧લા दानैः श्री प्रभुता नयेन नृपतिः षड्दर्शनीमाननै___मन्त्री लोकनृपोपकारसुकृतैर्ज्ञानक्रियाभ्यां गुरुः । धर्मस्थानमहाजनैश्च नगरं पुण्यालिभिर्जीवितं,
धर्मः सत्यदयातपोव्रतदमैः संप्राप्यते श्लाध्यताम् ।।२०॥ ભાવાર્થ - દાન આપવા થકી લક્ષ્મી, નીતિને જાળવવાની પ્રભુતા, એટલે કે મોટાઈ પણું, છ દર્શનવાળાને માન આપવાથી રાજા, લોક (પ્રજા) અને રાજા ઉપર ઉપકાર, અને પુણ્યકર્મો થકી મંત્રી, જ્ઞાન અને ક્રિયાથકી ગુરૂ, ઘર્મના સ્થાનો અને મહાપુરૂષોથી નગર (શહેર), પુણ્યની શ્રેણી થકી જીવન, તથા સત્ય ભાષણ, ધન, દયા, તપ, વ્રત (નિયમ) ઈન્દ્રિયોને દબાવવા થકી ધર્મ પ્રશંસાને પામે છે. પ્રશંસનીય બને છે. ૨૦ll एककुलेऽप्युपकारी लघुरपि मान्यः प्रदीप इव लोके । घात्यः प्रदीपनकवत् सुमहानपि शीघ्रमपकारी ||२१|| ભાવાર્થ - જેમ કુળમાં એક ઉપકારી નાનો હોવા છતાં પણ દીપકની જેમ સહુને ઈચ્છનીય (માન્ય) બને છે. પરંતુ ચારે બાજુ પ્રકાશ ફેલાવનાર અગ્નિની જેમ અપકારી માણસ અતિ મોટો હોવા છતાં પણ શીધ્રતયા દૂર (ઘાત) કરવા જેવો છે. રવા अर्जयत्यद्भुतां लक्ष्मी गुणं प्रति नमद्धनुः । विना गुणं नमत्काष्ठं वक्रत्वाद्ययशः पुनः ।।२२।।
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
અપરતટ અંશ - ૭