Book Title: Updesh Ratnakar Part 02
Author(s): Kalpyashsuri
Publisher: Jain Shwetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 283
________________ संपत्तो जिणभवणं लहइ छम्मासिअं फलं पुरिसो । संवच्छरिअं तु फलं दारुद्देसे ठिओ लहइ ।।१७।। (९१) ભાવાર્થ - જિનમંદિરે આવતાં છ મહિનાના ઉપવાસનું અને જિનમંદિર (ગભારા પાસેના) બારણે આવતાં એક વર્ષના ઉપવાસનું ફળ મળે છે./૧૭ पायक्खिणे लहइ वरिससयफलं तओ जिणे दिढे । पावइ वरिससहस्सं अणंत पुण्णं जिणथुईए ।।१८।। (९२) ભાવાર્થ - પ્રદક્ષિણા (ફરતી) ફરતાં સો વર્ષના ઉપવાસનું, જિનેશ્વરના દર્શન થતાં એક હજાર વર્ષના ઉપવાસનું, અને જિનેશ્વરની સ્તુતિ-સ્તવના કરતાં થકાં અનંત પુણ્યના ફળને પામે છે. ll૧૮ कुसुम १ सुगंध २ वरक्खय ३. जल ४ फल ५ नेवेज्ज ६ धुव ७ दीवेहिं ८ । अट्ठविहा जिणपूआ देइ सिवं अट्ठभवमज्झे ।।१९।। ભાવાર્થ:- (૧) પુષ્પપુજા (૨) ચંદન, કેશર તથા કપૂરની પૂજા. (૩) અક્ષત (ચોખા) પૂજા, (૪) જળપૂજા (૫) ફલપૂજા (૬) નૈવેદ્યપૂજા (૭) ધૂપપૂજા અને (૮) દિપકપૂજા આ પ્રમાણે અષ્ટ (આઠ) પ્રકારી પૂજા આઠ કર્મનો નાશ કરી આઠ ભવમાં મુક્તિ પદને આપે છે. बंभाहिअसुक्खफलं कट्ठतवेहिपि जं विणा नेव । जेण य सिपि लम्भइ भयह जिणं तं च जिणधम्मं |२०|| ભાવાર્થ - હે મુક્તિવાંછુઓ! જે જિનધર્મને છોડીને કઠીનતપ કરનારા પણ પાંચમા બ્રહ્મલોકથી આગળના દેવલોકના સુખને પામતા નથી પરંતુ જેની આરાધનાથી મોક્ષ સુખ પ્રાપ્ત થાય છે. તેવાશ્રી જિનેશ્વરને અને તેમને ઉપદેશેલા (જિન) ધર્મને તમે આરાધો-પાળો. રવો ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 268)[ અપરતટ અંશ - ૮ ] :::::::::::::::: ::::

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302