Book Title: Updesh Ratnakar Part 02
Author(s): Kalpyashsuri
Publisher: Jain Shwetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 278
________________ ભાવાર્થ - યમ-નિયમમાં આનંદ, વેદ વિ. ને ભણવું, બ્રહ્મચર્ય, મૈત્રી, ઉપકાર, ખુલ્લીરીતે શુધ્ધ સત્ય ધર્મનું કહેવું આવો ધર્મ બ્રાહ્મણો ને માટે કલ્યાણકર થાય છે. ૩૩ वेदादिशास्त्रार्थपरिश्रमः क्षमा, __ दयादमौ ब्रह्मगुणक्रियादृतिः । वृत्तिर्विशुद्धा च परोपकारिता, धर्मो ह्ययं विप्रकुले जयश्रिये ॥३४।। ભાવાર્થ - વેદ વિ. શાસ્ત્રોના અર્થ ધારવામાં પુરુષાર્થ, ક્ષમા, દયા, ઈન્દ્રિયોને વશ કરવી, બ્રહ્મચર્યનો ગુણ, ક્રિયા અનુષ્ઠાનોનો આદર, વિશેષ કરીને શુધ્ધ આજીવિકા અને પરોપકારી પણું, આ બ્રાહ્મણકુળમાં જયરૂપ લક્ષ્મી માટે બને છે. ૩૪ ॥ इति तपागच्छेशश्रीमुनिसुन्दरसूरिविरचिते श्री उपदेशरत्नाकरे- ऽपरतटे प्रकीर्णकोपदेशः सप्तमोऽशः || એ પ્રમાણે તપાગચ્છાધિરાજ શ્રી મુનિસુંદરસૂરિએ રચેલા શ્રી ઉપદેશરત્નાકરના અપરતટમાં વિવિધ ઉપદેશક નામનો | ૭મો અંશ પૂર્ણ | [[ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ][20] અપરત અંશ - ] રાક : : : : :::::::::::::: અપરતટ અંશ :::::::::::::::::::: : • મમમમ મમમાં :

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302