________________
કરવામાં કોઈ પણ જાતનું વિદન (અંતરાય) કરતા નથી. પવિત્ર શાસ્ત્ર વંચાય છે. જેથી કરીને તેવા રાજાનું ઈન્દ્ર રક્ષણ કરે છે. II विमुच्य राज्याद्यखिलं विनश्वरं,
ક્લેર્મદામમઃ સ્વર્ગમઃ | मृत्यौ पतन्तं नरकावटेऽर्जितो,
नृपं नयो धर्मयुतः समुद्धरेत् ।।४।। ભાવાર્થ – વિનાશી એવા રાજ્ય વિ. ને છોડી દઈને મહાઆરંભવાળા પોતે કરેલા કાર્યના કારણે અંતકાળે નરક રૂપી કૂપમાં પડતા એવા તે રાજાને ધર્મ સાથે કરેલો ન્યાય બચાવે છે. જો प्रजा रक्षेन्नृपो यत्नात् ता हि कोशोऽस्य जंगमः । मानयेद् धार्मिकान् साधूंस्तदाशीर्भिः स नन्दति ।।५।। ભાવાર્થ - રાજા યત્નપૂર્વક પ્રજાની રક્ષા કરે છે. કેમકે તે તેનો જંગમ ખજાનો છે. વળી જે રાજા ધર્મી આત્માઓને અને સંત (સજ્જન) પુરુષોનું ગૌરવ કરે છે. અને સન્માન આપે છે. અર્થાત્ આનંદ આપે છે. તેઓના આશીર્વાદથી વૈભવશાળી થાય છે. આપણે न्यायधर्मयशसां चयमर्जन्,
स्वप्रजाश्च सुखयन् सदुपायैः । मानयन् यतितपस्विबुधादीन्,
पुण्यकर्मभिरुदेति नरेन्द्रः ।।६।। ભાવાર્થ - ન્યાય, નીતિ અને યશના ગણને પ્રાપ્ત કરતો અને પોતાની રૈયતને (પ્રજાને) સુંદર ઉપાયો (કાર્યો) વડે સુખી કરતો, સાધુજનને, તપસ્વીજનોને, પંડીત જનોને, માન આપતો રાજા આવા પુણ્યકાર્યો થકી ઋધ્ધિ-સમૃધ્ધિ વડે આગળ વધતો રહે છે. I૬ો राज्ञा नाष्टविधेयान्यष्टविधेयानि चाष्टहेयानि । धार्याणि चाष्ट हृदये विश्वसितव्यं न चाष्टभ्यः ।।७।। ભાવાર્થ - રાજાએ આઠ કર્તવ્યો કરવા નહિ, આઠ કૃત્યો કરવા, આઠ કર્તવ્યોનો ત્યાગ કરવો, આઠ કર્તવ્યોને હૈયામાં સ્થાપન કરવા, અને આઠનો વિશ્વાસ કરવો નહિ. Iી. | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 255) અપરતટ અંશ - ૭)
*
*,
કરવા :: ગામ માઝાન માસમામા: : : :
: : :
is : , . : : : : : : : : : :