________________
स्नेहाक्तभाजन इवात्र रजांसि दुःखा__न्यागत्य पातकभृते हि बलाल्लगन्ति ||३|| ભાવાર્થ:- હે ધીર! જો તું પાપોથી આવતા દુઃખોને ઈચ્છતો નથી અર્થાત્ દુઃખને દૂર અતિદૂર કાઢવા ભાવના રાખે છે. તો શા માટે સતત દુઃખને આપનારા, પાપને કરાવનારા દૃષ્કૃત્યોને આચરે છે જેવી રીતે ચીકાશથી ખરડાયેલા પાત્રમાં રત આવીને ચીટકે છે. તેવી રીતે પાપથી ખરડાયેલા જીવાત્મામાં દુઃખો ન બોલાવ્યા છતાં પરાણે આવીને રહે છે...ચીટકે છે.llall पापानि जीव ! कुरुषे विगलद्विवेकः,
सौख्यानि वांछसि नित्यमहो जडोऽसि । किंपाकपादपफलैः किमिहोपभुक्तै- .
શૈતન્યનીતિસુવેન્દ્રિયgય: ? III ભાવાર્થ – હે જીવિત વાંછુ! તું વિવેકનો દીવડો બુઝવીને એટલે કે વિવેકને દૂર રાખીને પાપોને કરે છે. અને સુખ શાન્તિને ઈચ્છે છે તેથી તે ખરેખર અજ્ઞાની છે. કિંપાક વૃક્ષના ફળોના સ્વાદ થકી શું આ ભવમાં ચેતન, જીવિત સુખ અને ઈન્દ્રિયો ખુશ થાય છે. અર્થાત્ નથી જ થતાં વિવેકને તજીને પાપ કરવા દ્વારા તું સુખ ઈચ્છે છે તે કપાકના મીઠા લાગતા ફળોને ખાવા થકી જીવિતને ઈચ્છવા જેવું છે. हलाहलं पिबसि वांछसि दीर्धमायु
र्दावानलं विशसि कांक्षसि शीतिमानम् । भुंक्षे कुपथ्यमथ चेच्छसि कल्पतां यत्,
पापं तनोषि सुख संततिमीहसे च ||५|| ભાવાર્થ - હે સુખચાહક! તું વિષ-ઝેર પીને દીર્ધ જીવિત (આયુ) ઈચ્છે છે. અગ્નિમાં પ્રવેશીને શીતળતાનો અનુભવ ઈચ્છે છે. અપથ્ય (ન ખાવા યોગ્ય) પદાર્થો ખાઈને નિરોગીતા (તંદુરસ્તી)ને ઈચ્છે છે. તે કદી બનવાનું નથી બનતું નથી તેમ તું પાપોનું (પાપમાર્ગનું) સેવન કરીને સુખની પરંપરાને ઈચ્છે છે. તે ક્યારે પણ શક્ય બનવાનું નથી પણ तोषं नयेन्द्रमपि चक्रधरं भजस्व,
मन्त्रान् प्रसाधय वशीकुरु चेटकादीन् । | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 225) અપરતટ અંશ - ૩
જીવિતાનું સુખ થાય છે. આ
E
:::::::::
:::::
મ
મ મ મ મ મ
મ
મ : : : : : : :
:::::::::
::::::::::::::::::::::