________________
બાર અંગોએ કરીને જે પ્રાપ્ત થાય છે અને જે આલસ આદિ તેર કાઠિયાઓ દૂર ગયે છતે પ્રાપ્ત થાય છે. તેથી શ્રીમાન્ જયરૂપ લક્ષ્મીવાળો સકલ હિતને કરનાર એવા જૈન ધર્મનું તું પાલણ કર. //૩૧/l.
इति तपाश्रीमुनिसुन्दरसूरिविरचिते
श्रीउपदेशरत्नाकरेऽपरतटे धर्मविषयप्रमादपरिहारोपदेशनामा
द्वितीयस्तरङ्गः ।
આ રીતે તપાગચ્છાધિરાજ શ્રી મુનિસુંદરસૂરિ મહારાજે રચેલા
શ્રી ઉપદેશરત્નાકરના અપર તટમાં ધર્મ વિષયમાં પ્રમાદને દૂર કરવાના ઉપદેશ નામનો
|| બીજો અંશ પૂર્ણ |
અનિત્યતાની પ્રબળતા सवप्पणा अणिच्चो नरलोओ ताव चिट्ठउ असारों । जीयं देहो लच्छी सुरलोयंमिवि अणिच्चाइ ।।
મ. મા. . ૧૧|| જો કે સર્વથા પ્રકારે અનિત્ય અને અસાર એવો આ મનુષ્ય લોક છે. તેથી તેની તો દરકાર ન કરીએ પણ દેવલોકમાં પણ (લાંબુ એવું) જીવન, (વૈક્રિય એવો) દેહ અને (અત્યંત એવી) લક્ષ્મી પણ અનિત્ય છે. (સ્થિર રહેવાવાળી નથી માટે હે ભવ્ય પ્રાણી ! તેમાં અનિત્યપણાનો વિચાર કર.)
[[ઉપદેશ રત્નાકર ગુર્જર ભાવાનુવાદ ][23] અપરાય અંગ - ૧]
રનાક
અપરતટ અંશ - ૨
**********
******