________________
બકરાની પુષ્ટિ કરાય છે અને તેને આગળ જતાં મરવાનું જ આવે છે. તે કારણથી તે દુઃખરૂપ જ છે. તેમ પાપ કરવાવાળાને પૂર્વ પુણ્યથી મળેલ થોડી અને ચંચળ લક્ષ્મી નરકનો હેતુ હેવાથી વિપત્તિરૂપ જ છે. येषां कृते चरसि पापभरं कलत्र
पुत्रादयः पृथगमी निजकर्मवश्याः । यान्तीत्यवेहि ननु तत्फलभोगकाले,
भावी न कोऽपि नरकापदि ते सहायः ||१६|| ભાવાર્થ - હે વિચારક! જેના કારણે તે પાપોનો સંચય કરે છે. તે સ્ત્રી, પુત્ર વિ. પોતાના કર્મના વશપણાના કારણે અલગ અલગ જવાના છે. જાય છે. એમ તું જરા સમજ! ભવિષ્યકાલમાં તેં કરેલા પાપના ફળના ભોગના સમયમાં નરક વિ. આપત્તિઓમાં તને કોઈપણ સહાય કરનારા નથી ll૧૬ धिक् पौरुष सह महत्त्वसमृद्धिभोगै
र्यातु क्षयं चतुरिमा स सरूपधैर्यः । किं तैः सहायनिकरैः सुतबन्धुदारै
र्येष्वत्र सत्स्वपि भवेन्नरकव्यथाऽधैः ।।१७।। ભાવાર્થ - હે ભીરુ! મોટાઈ, સત્તા, પ્રતિષ્ઠા, સમૃધ્ધિ (વૈભવ) અને ભોગ માટેના તારા પુરૂષાર્થને ધિક્કાર હો ! તે રૂ૫, ધીરજ, હોંશિયારી આદિ વિનાશને પામો. સહાય કરનાર એવા પુત્ર બંધુ પત્નિ હોવાથી શું? તારે પાપ કરીને નરકનું દુઃખ સહેવું પડે. ते बान्धवाः स च पिता जननी च सैव,
देवः स एव स गुरूः स सुहृच्च सम्यग् । यद्वाक्सुधां हि पिबतो वृजिनान्निवृत्तौ,
बुद्धिर्भवेत् किल यया सकलार्त्तिनाशः ||१८|| ભાવાર્થ - તારા તેજ બાંધવ છે તે પિતા છે તેજ માતા છે તેજ દેવ છે તેજ ગુરૂ છે અને તેજ મિત્ર સાચા છે કે જેની વાણી રૂપી અમૃતનું પાન કરવાથી
કરારકા મામા
મામ
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 229
અપરતટ અંશ - ૩
:::::::::::::::::::::::::::::::::::::::::::::
::
::::::::
: