Book Title: Updesh Ratnakar Part 02
Author(s): Kalpyashsuri
Publisher: Jain Shwetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 261
________________ दाणदयातवसीला दीणुद्धरणं सुदेवगुरुपूआ । गेहागयाण उचिअं सब्वेसिं सम्मओ धम्मो ||२३|| ભાવાર્થ - દાન, દયા, તપ, શીલ, દરિદ્રિઓનો ઉધ્ધાર, સુદેવ, સુગુરૂની પૂજા, ઘરઆંગણે આવેલા મહેમાનનું ઔચિત્ય જાળવવું આવો ધર્મ સર્વ સામાન્ય છે. એટલે આ ધર્મ સર્વે સ્વીકારેલ છે. /ર૩ll सत्तसु खित्तेसु धणं मणं सया धम्मतत्तचिंतासु । धम्मुज्जमेसु देहं सव्वावारं सिवं देइ ||२४|| ભાવાર્થ -સાતક્ષેત્રોમાં વવાતું ધન, ધર્મતત્વની ચિંતવનમાં રહેલુ મન, અને ધર્મકરવામાં પ્રયત્નશીલ તન (શરીર) એ મોક્ષને આપનાર છે. ૨૪ जिणभत्ती गुरुसेवा आवस्सयवयरुई भयं भावा । दंसणदढया खित्ते धणवावो दिति सिवसुक्खं ||२५|| ભાવાર્થ - જિનની ભક્તિ, ગુરૂની સેવા, આવશ્યક ક્રિયા અને વ્રતોમાં રૂચિ, સંસારથી ભય, દઢ સમ્યગ્દર્શન અને સાતક્ષેત્રોમાં ધન રોપવુ, (વાપરવું) મોક્ષ સુખને આપે છે. પણ जिणभत्ती गुरुपूआ आगमगहणं पभावणा तित्थे । साहम्मिअवच्छल्लं सावयधम्मो सिवं देइ ।।२६।। ભાવાર્થ - જિનેશ્વરની ભક્તિ, ગુરૂની પૂજા, આગમનો અભ્યાસ, શાસનની પ્રભાવના, સાધર્મિક વાત્સલ્ય આવો શ્રાવકનો ધર્મ મોક્ષ સુખને આપે છે. ||રદી सिवसुहसंपयमइरा लहइ जिओ देवसंघगुरुभत्तो । विसयकसायविरत्तो उवउत्तो सुद्धकिरिआसु ॥२७||.. ભાવાર્થ - જિનદેવ, સદગુરૂ, ચતુર્વિધ સંઘનો ભક્ત, વિષયકષાયથી છૂટેલો (રાગ વિનાનો), અને શુધ્ધક્રિયામાં લાગેલા શુધ્ધ મનવાળો મોક્ષ સુખની સંપદાને જલ્દી પામે છે. રા. जिणगुरुआगमभत्ती, उचिआचरणं पभावणा तित्थे । साहादम्मिअवच्छल्लं इअ धम्मो इट्ठफलजणगो ||२८|| | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 246) અપરતટ અંશ - ૫ Essess a na .... , , , , , , , looks sites :::::::::::::::::: :::::::: : ::Rી :::::::::::::::::::::

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302