________________
दाणदयातवसीला दीणुद्धरणं सुदेवगुरुपूआ । गेहागयाण उचिअं सब्वेसिं सम्मओ धम्मो ||२३|| ભાવાર્થ - દાન, દયા, તપ, શીલ, દરિદ્રિઓનો ઉધ્ધાર, સુદેવ, સુગુરૂની પૂજા, ઘરઆંગણે આવેલા મહેમાનનું ઔચિત્ય જાળવવું આવો ધર્મ સર્વ સામાન્ય છે. એટલે આ ધર્મ સર્વે સ્વીકારેલ છે. /ર૩ll सत्तसु खित्तेसु धणं मणं सया धम्मतत्तचिंतासु । धम्मुज्जमेसु देहं सव्वावारं सिवं देइ ||२४|| ભાવાર્થ -સાતક્ષેત્રોમાં વવાતું ધન, ધર્મતત્વની ચિંતવનમાં રહેલુ મન, અને ધર્મકરવામાં પ્રયત્નશીલ તન (શરીર) એ મોક્ષને આપનાર છે. ૨૪ जिणभत्ती गुरुसेवा आवस्सयवयरुई भयं भावा । दंसणदढया खित्ते धणवावो दिति सिवसुक्खं ||२५|| ભાવાર્થ - જિનની ભક્તિ, ગુરૂની સેવા, આવશ્યક ક્રિયા અને વ્રતોમાં રૂચિ, સંસારથી ભય, દઢ સમ્યગ્દર્શન અને સાતક્ષેત્રોમાં ધન રોપવુ, (વાપરવું) મોક્ષ સુખને આપે છે. પણ जिणभत्ती गुरुपूआ आगमगहणं पभावणा तित्थे । साहम्मिअवच्छल्लं सावयधम्मो सिवं देइ ।।२६।। ભાવાર્થ - જિનેશ્વરની ભક્તિ, ગુરૂની પૂજા, આગમનો અભ્યાસ, શાસનની પ્રભાવના, સાધર્મિક વાત્સલ્ય આવો શ્રાવકનો ધર્મ મોક્ષ સુખને આપે છે. ||રદી सिवसुहसंपयमइरा लहइ जिओ देवसंघगुरुभत्तो । विसयकसायविरत्तो उवउत्तो सुद्धकिरिआसु ॥२७||.. ભાવાર્થ - જિનદેવ, સદગુરૂ, ચતુર્વિધ સંઘનો ભક્ત, વિષયકષાયથી છૂટેલો (રાગ વિનાનો), અને શુધ્ધક્રિયામાં લાગેલા શુધ્ધ મનવાળો મોક્ષ સુખની સંપદાને જલ્દી પામે છે. રા. जिणगुरुआगमभत्ती, उचिआचरणं पभावणा तित्थे । साहादम्मिअवच्छल्लं इअ धम्मो इट्ठफलजणगो ||२८|| | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 246) અપરતટ અંશ - ૫
Essess
a na
....
,
, ,
, ,
, ,
looks sites ::::::::::::::::::
::::::::
:
::Rી
:::::::::::::::::::::